________________
. જતી નથી. પણ કાંઈક કાંઇક બાકી રહી જાય છે. ૧૮ દરેક પ્રદેશમાં બાકી રહી જતી આત્માની શકિતને સરવાળે
દરેક જીને જીવવામાં મદદગાર થાય છે. જેટલી ચેતના ખુલી રહે છે, તેની મદદથી જ પિતાનું તેટલું જીવન નિભાવી શકે છે. અને પછી ઝીણામાં ઝીણું લિબ્ધિ અપર્યાપ્ત સૂકમ– નિગોદ જંતુઓની ઓછામાં ઓછી જે ચેતના હોય છે, તેમાં ધીરેધીરે વધારો થતો જાય છે, એટલે કમના સ્કો ઓછા અથવા ચોખા થતા જાય છે, તેમ તેમ ચેતનાશક્તિ વધતી જાય છે, અને તે જીવનું જીવન વધારે વધારે સારું થતું જાય છે. અને છેવટે જ્યારે કમરના તમામ સ્કન્ધ આમાથી છુટા પડી જાય, ત્યારે સંપૂર્ણ ચેતના ખુલ્લી થતાં આત્માં એકાએક તદ્દન નિમળ થઈ જાય છે. પછી તેના ઉપર કર્મો ચુંટી શકતાજ નથી.
૧૯ સેનાની ખાણમાંથી કેવળ માટીના ઢેફાંજ નીકળે છે, પરંતુ
જ્યારે ખાર અને અગ્નિની મદદથી માટી દૂર થતી જાય છે, તેમ તેમ તેનું બહાર નીકળતું જાય છે. પૂરૂં સોનું બહાર નીકળી ગયા પછી ફરીથી તેને માટી લાગી શકતી નથી એ માટી અને તેનું ક્યારથી એમ એકઠા થતા આવે છે ? તે આપણે કહી શકતાં નથી. તેજ પ્રમાણે આત્મા અને કર્મો ક્યારથી એકઠા થતા આવ્યા હશે ? તે આપણે કહી
શકતા નથી. ૨૦ હવે અહીં પ્રશ્ન એ રહે છે કે
આત્મા આત્માને ઢાંકી શકે નહીં. આકાશાદિક પણ આત્મા જેવા રૂપ વગરના હોવાથી, આવી આત્માની સૃષ્ટિ . ઉત્પન્ન કરી શકે નહીં ? રૂપવાળી સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org