________________
૧૧૦:
તેમ આત્માના પ્રદેશે પ્રદેશમાં-કર્માં પેસી જઇને આત્માને કર્મામય બનાવી મૂકે છે.
૧૬
જેમ—શેર પાણીમાં ૧) રૂપિયાભાર સાકર પણ પાણીના અણુએ અણુમાં પહેાંચી જાય છે. પરંતુ ગળપણના તત્ત્વા એકે એક હ્યુમાં બહુજ એચ્છા હોય છે. પરંતુ શેર પાણીમાં ૧ શેર સાકર ગાળી નાંખીયે, તે પાણીમાં ગળપણ ધણુંજ આવી જાય છે. એટલે કે પાણીના એક અણુમાં રૂપિયાભાર સાકર નાંખી ત્યારે ગળપણના એક એક અણુ દાખલ હતા. પરંતુ જ્યારે શેર સાકર ગાળી નાંખી, ત્યારે તે એક એક અણુમાં ચાલીશ ચાલીશ ગળપણના અણુએ દાખલ થયા માનવા પડે છે ? કે નહીં ?
તેજ પ્રમાણે આત્માના પ્રદેશે પ્રદેશમાં કર્મોની અનંત અનત વાના સ્કન્ધા ગુંથાઈ ગય! હાય છે, જેમ તલમાં તેલ ચુંથાઈ રહ્યું હાય છે, જેમ–ધગાવેલા લેાઢાના ગાળામાં અગ્નિ ગુ થાઈ ગયા હૈાય છે. તે પ્રમાણે આ સમજી લેવું.
આત્માના એક એક પ્રદેશમાં એટલી બધી અનંત અન અશા જેટલી શક્તિ હાય છે કે તે દરેક અંશને ઢાંકવા માટેના કર્માના પ્રયાસને અંગે એકએક આત્મ-પ્રદેશને અનંતા અનંત કામ વગાના સ્કો લાગી જાય છે. આ કુદરતના નિયમ ચાલુ છે.
૧૭ એટલે કે-અનંત પરમાણુઓની બનેલી એક એક વાના સ્કંધ હોય છે. અને તેવા અનંતા અનતા સ્કન્ધા એક એક આત્મપ્રદેશની શકિત ઢાંકવા માટે ચેટે છે. છતાં આત્માના એકેએક પ્રદેશામાંયે એટલી બધી શક્તિ હાય છે, કે ગમે તેટલા કર્મોના સુધી ચેાંટે છતાં-પૂરેપૂરી તેની શકિત હું કાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org