________________
૧૧૧
ગાથાથ
જિનેધર પ્રભુની પૂજામાં અડચણ કરનાર અને હિસાદિકમાં આસક્ત હય, તે અંતરાય કર્મ બાંધે છે.
એ પ્રમાણે આ કર્મવિપાક શ્રી દેવેન્દ્રસૂરિએ રચી લખ્યો છે. ૬૧
કુદેશનાદિકવડે શ્રી વીતરાગની પૂજા-ભક્તિમાં અંતરયને કરણહારઃ હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન, અને પરિગ્રહ, પ્રમુખ પાંચ આશ્રવને વિષે તત્પર હોય તેજીવ વિન કહેતાં અંતરાયકર્મ ઉપાજે.
ઇતિ–એટલે એ, કર્મવિપાક નામા પહેલે કર્મગ્રંથ શ્રી તપગચ્છાધિરાજ શ્રી જગદચન્દ્રસૂરિપટ પ્રકાશ– કર શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીએ લખ્યો.
પૂર્વ મુનીશ્વરે પ્રણત છે. પણ મહે અક્ષરવાસ કર્યો છે.” ઇતિ નિરહંકારતા સૂચક વાક્ય. ૬૧. श्रीमत्कर्म ग्रन्थे स्तबुकार्थो वृत्तितः सुगमरीत्या । बुधजीवविजयविहितः कर्म-विपाकस्य पूर्तिमगात् ॥१॥
इति श्री कर्मविपाकनामा प्रथमः कर्म ग्रंथः समाप्तः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org