________________
અસંખ્યાતાં શરીર ભેળાં મળ્યાં થકાં પણ નજરે ન દેખાય, તે-સૂમનામ ૨.
અપર્યાતા બે ભેદે–લબ્ધિ અને કરણ:
જે પિતાની પર્યાપ્તિ પૂરી નહીં કરે, અપર્યાપ્ત જ મરે, તે લબ્ધિ અપર્યાપ્ત.
અને, જે હમણાં અપર્યાપ્ત છે, પણ આગળ પર્યાપ્તિ પૂરી કરશે જ, તે—કરણ અપર્યાપ્ત કહીએ.
યદ્યપિ આહાર: શરીર: ઈદ્રિય: એ ત્રણ પર્યાપ્તિ પૂરી કર્યા વિના તે કોઈ જીવ મરે નહીં, ત્રણ પર્યાપ્તિ પૂરી કર્યા વિના પરભવનું આયુ ન બંધાય, અને પરભવાયુ: બાંધ્યા વિના કોઈ મરે નહીં, તે પણ એથી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અધુરીએ પરભવાયુઃ બાંધીને મરે, તે અપર્યાપ્ત કહીએ ૩ઃ
અનંતા જીવનું એકઠું એક શરીર હોય, તે-સાધારણ નામને ઉદય કહીએ. ૪
કાનઃ પાંપણ શુભ પ્રમુખ અવયવ ડગતા હોય, હાથ પગ ન સંધિ શિથિલ હોય, તે–અસ્થિર નામ કહીએ :
નાભિ પગ આદિ દઈ અવયવે અશુભ-માઠા હોય, તેઅશુભ નામ કહીએ. ૬ઃ | સર્વ જનને અનિષ્ટ=અળખામણ-દુર્ભાગી હય, તેદુભગ નામ. ૭ઃ
ખરની પેરે માઠે-ક્રૂર સ્વર હોય તે-દુરસ્વર નામ. ૮ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org