Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
નારક અને તિયામાં અસાતા હોય છે.
દનમેહ અને ચારિત્રમેહની અપેક્ષાએ બે પ્રકારે મંદિર જેવું મેહનીય કામ છે. ૧૩
પ્રાયઃ-દેવતાઃ અને મનુષ્યને વિષે સાતા વેદનીય ઉદય હોય, પણ નિચે નહિ; કેમકે–ચ્યવનકાળે તથા ગર્ભાવાસે ચિત્તની ઉદ્વેગતાએ દુઃખ પણ હોય છે.
અને તિર્યંચ નારકને પ્રાયે અસાતા વેદનીયને ઉદય હોય, તે પણ નિશ્ચય નહીં, કેમકે જિનજન્માદિ કાળે નારકીને પણ સુખ હોય. તથા, પટ્ટ—હસ્તી: તુરંગમાદિકને સાતા પણ તેય,
એ બે ભેદે વેદનીય કર્મે કહ્યું. હવે મેહનીય કર્મ કહે છે – મદિરાપાન સરખું મેહનીયકર્મે છે,
જીવને મુંઝાવેઃ વિવેકથી વિકળ કરે તે– મેહનીય છે મેરે છે –
થાવસ્થિત તરવનું શ્રદ્ધાનઃ તે દર્શન કહીએ, તેને વિષે મુંઝવે, તે-દર્શન–મેહનીય ૧.
અને ચારિત્ર તે-શુદ્ધાચરણ, તેહને વિષે મુંઝવે, તેચારિત્ર–મેહનીય ૨. કહીએ. ૧૩ાા
ત્રણ દર્શનમેહનીય કર્મ સા-મોટું ઉત-વિર્દ સમું ભી તહેવ fમછત્ત / યુદ્ધ દ્ર-વિમું -વિશુદ્ધ સં દારૂ માણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org