SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ નારક અને તિયામાં અસાતા હોય છે. દનમેહ અને ચારિત્રમેહની અપેક્ષાએ બે પ્રકારે મંદિર જેવું મેહનીય કામ છે. ૧૩ પ્રાયઃ-દેવતાઃ અને મનુષ્યને વિષે સાતા વેદનીય ઉદય હોય, પણ નિચે નહિ; કેમકે–ચ્યવનકાળે તથા ગર્ભાવાસે ચિત્તની ઉદ્વેગતાએ દુઃખ પણ હોય છે. અને તિર્યંચ નારકને પ્રાયે અસાતા વેદનીયને ઉદય હોય, તે પણ નિશ્ચય નહીં, કેમકે જિનજન્માદિ કાળે નારકીને પણ સુખ હોય. તથા, પટ્ટ—હસ્તી: તુરંગમાદિકને સાતા પણ તેય, એ બે ભેદે વેદનીય કર્મે કહ્યું. હવે મેહનીય કર્મ કહે છે – મદિરાપાન સરખું મેહનીયકર્મે છે, જીવને મુંઝાવેઃ વિવેકથી વિકળ કરે તે– મેહનીય છે મેરે છે – થાવસ્થિત તરવનું શ્રદ્ધાનઃ તે દર્શન કહીએ, તેને વિષે મુંઝવે, તે-દર્શન–મેહનીય ૧. અને ચારિત્ર તે-શુદ્ધાચરણ, તેહને વિષે મુંઝવે, તેચારિત્ર–મેહનીય ૨. કહીએ. ૧૩ાા ત્રણ દર્શનમેહનીય કર્મ સા-મોટું ઉત-વિર્દ સમું ભી તહેવ fમછત્ત / યુદ્ધ દ્ર-વિમું -વિશુદ્ધ સં દારૂ માણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy