SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ स्त्याना संघातीभूता गृद्धिर्दिनचिन्तितार्थसाधनविषयाऽभिकाङ्क्षा यस्याम् , सा स्त्यानगृद्धिः । प्राकृतत्वात्ધી ” રૂતિ નિષતઃ | એ નવ ભેદે દર્શનાવરણ કર્મ કહ્યું. હવે વેદનીય કર્મ બે ભેદે છે – મધુલિપ્ત ખગધારાનું ચાટવું, તેની પેરેબે ભેદે વેદનીય કર્મે છે. એમાં મધુના ચાટવાની પરે સાતા વેદનીય ૧. અને ખગધારાએ જીભ દાય, તેની પેરે–અસાતાવેદનીય ૨. એ બે પ્રાયે સંલગ્નજ હોય. ૧૩ ओसन्नं सुर-मणुए सायम-सायं तु तिरिअ-निरएसु । मज्ज व मोहणीअं दु-विहं दसण-चरण-मोहा ॥१३॥ શબ્દાર્થ-એસનં પ્રાય-ઘણું કરીને, સુર–મણુએ= દેવ અને મનુષ્યમાં સાયં-સાતા. અસાયં=અસાતા, તુર અને. તિરિઅ-નિરએસુ=તિર્યંચ અને નારકમાં મજજ = દારૂ-મદિરા. વ=જેવું. મેહણીયંત્રમોહનીય. દુ-વિહં= બે પ્રકારે. દસ-ચરણુ–મેહા દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીયની અપેક્ષાએ. ૧૩ ગાથાથ. ઘણે ભાગે–દેવ અને મનમાં સાતા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy