SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ શબ્દાર્થ – દંસણ-મેહદર્શન મેહનીય–તિવિહeત્રણ પ્રકારે. સમ્મ=સમ્યત્વ. મીસંમિશ્ર, તહેવ= તવ=તેમજ. મિચ્છત્ત=મિથ્યાત્વ, સુદ્ધ=શુદ્ધ. અબ્દવિશુદ્ધ-અર્ધવિશુદ્ધ. અવિરુદ્ધ અશુદ્ધ. તે = તે. હવઈ હોય છે. કમસે અનુક્રમે ૧૪ ગાથાર્થ દર્શન–મેહનીય ત્રણ પ્રકારે છે-સમ્યક્ત્વ: મિશ્રા અને મિથ્યાત્વતે-અનુક્રમે-શુદ્ધ અશુદ્ધ અને મેલ હેય છે. ૧૪ દનમેહનીય ત્રણ પ્રકારે છે, તેનાં નામ સમ્યક્ત્વમાં મુંઝવે, તે-સમ્યક્ત્વ મેહનીય ૧ મિશ્રપણામાં મુંઝવે, તે-મિશ્ર મોહનીય ૨. તેમજ વળી મિયામતિમાં મુંઝાઈ રહે, તે-મિથ્યાત્વમોહનીય કહીએ ૩. જેમ– મદન કેદ્રવ ધાન્ય– શેડ્યું: ખાંડયું; તસ રહિત. તે વિકાર ન કરે. અર્ધ શેવું કાંઈક વિકારે કરે * * * અને અણશોધ્યું અણખાંડયું. તુસ સહિતર તે-ઘણે વિકાર કરે. તેમ-મિથ્યાત્વના મુદ્દગળ– શુદ્ધ ક્ય, તે સમ્યકત્વ-મોહનીય ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy