________________
૪૮
અધ્યા , તે મિશ્રમેહનીય ૨, અને અણશોધ્યા-મલીન તે મિથ્યાત્વ મેહનીય ૩.૧૪
સમ્યક્ત્વનું સ્વરૂપ. કર-ગીર-un-પાવા-ડસવ-વર-ધ-કવિ-
નિr जेणं सद्दहइ तय, सम्म खइगा-ऽऽइ-बहु-भे ॥१५।।
શબ્દાર્થ ––અજઅ-પુણણુ–પાવા-ડસવ – સંવર-બંધ-સુખ-નિજજરૂણા જીવ; અજીવઃ પુણ્યઃ પાપા આશ્રવ: સંવર બંધ મિક્ષ અને નિર્જરાઃ જેણ= જેણે કરીને. સદહઈ=શ્રદ્ધાય-શ્રદ્ધા કરાય, તયં તે, સમ =સમ્યક્ત્વ. ખઈગા-ડcઈ-બહુ-ભેટ્ય ક્ષાયિકાદિક-ઘણા ભેદ વાળું. તે ૧૫ |
ગાથાથ.
જેથી–જીવઃ અજીવઃ પુણ્યઃ પાપ: આશ્રવઃ સંવર બંધ: મોક્ષ અને નિજરની શ્રદ્ધા થાય, તે ક્ષાયિક વગેરે ઘણું ભેદેવાળું સમ્યક્ત્વ છે. ૧પ. વળી, તેનું સ્વરૂપ કહે છે –
ચેતના લક્ષણ જીવતવ ૧૪ ભેદે. ૧ : જડ લક્ષણ તે અજીવતર ત્રઃ ૧૪ ભેદ ૨ : શુભ પ્રકૃતિને ઉદયઃ તે–પુણ્યતઃ ૪૨ ભેદ ૩: અશુભ પ્રકૃતિને ઉદય તે-પાપતત્ત્વ ૮૨ ભેદ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org