________________
કર્મનું મેળવવું તે–આશ્રવતત્વઃ ૪૨ ભેદ પર આશ્રવનું રુધવું: તે-સંવરતત્ત્વ. પ૭ ભેદે ૨ઃ કર્મને બંધઃ તે-બંધતત્તવઃ ૪ ભેદે ૭ઃ કર્મને અત્યંત વિયોગઃ તે– મોક્ષતઃ ૯ ભેદે. ૮: કર્મનું છોડવું: નિર્જરા તત્ત્વ: ૧૨ ભેદે ૯: એ નવ તત્ત્વ જેણે કરીને સહે, તે સમ્યકત્વ કહીયે. તે સમ્યક્ત્વ ક્ષાચિકાદિક બહુ ભેદે છે. ક્ષાયિક ૧ વેદ ૨. લાપશમિક ૩ ઓપશામિક ૪ અને સાદન. તેમાં–ક્ષાયિક તે અપગલિક શુદ્ધ સમ્યક્ત્વ છે. અને ઓપશામક તથા સાસ્વાદનઃ પણ અપૌગલિક છે. ત્યાં-યુગલની સત્તા તે છે, પણ વેદવું નથી, તે માટે. અને ક્ષાપશમિક: તે સમ્યકત્વ મેહનીય કહીયે, પુદ્ગલ દવા માટે. ઈહાં કોઈક કહે કે
સમ્યકત્વ પુદ્ગલ શુદ્ધ છે, વિકાર ન કરે, તે તેને મોહનીય કેમ કહે છે?”
તેનો ઉત્તર એ છે, જે “ પૌદ્ગલિક સમ્યકત્વ, તે મિથ્યાત્વનાં દળિયાં છે, તે શુદ્ધ થકાં સમ્યક્ત્વપણે કહેવાય. પણ તીવ્ર મેહને ઉદયે પાછાં અશુદ્ધ થાય, તે માટે સમ્યકત્વ મેહનીય કહીએ છીએ.” ૧૫ મિશ્ર મેહનીય: અને મિથ્યાત્વ મેહનીયઃ ક, ભા ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org