________________
No
मीसा न राग-दोसो जिण-धम्मे अंत-मुहू जहा अन्ने । નારિ -ઢીવ-મળો, મિદ નિબ-ધ-વિવર દા
શબ્દાર્થ –મીસા=મિથી રાગ-દો =રાગ-દ્વેષ. જિ-ધમે જૈનધર્મ ઉપર. અંત-મુહ-અન્તર્મુહૂર્ત સુધી. જહા=જેમ. અને અન્ન ઉપર, નાલિયર-દીવમણે નાળિયેર દ્વીપના મનુષ્યને. મિચ્છ=મિથ્યાત્વ. જિણ–ધમ-વિવરીઅં=જૈન-ધર્મથી–વિપરીત. ll૧૬
ગાથાર્થ : જેમ નાળિયેરદીપના માણસેને અને ઉપર રાગ કે દ્વેષ ન હોય, તેમ મિશ્ર મોહનીય કર્મથી જન ધર્મ ઉપર અ-તમુહર્ત સુધી રાગ કે દ્વેષ ન હેય. મિથ્યાત્વ જૈનધર્મથી વિપરીત હોય છે. ૧દા મિશ્ર મોહનીયને ઉદયે જિનધર્મને વિષે રાગ પણ ન હોય, અને દ્વેષ પણ ન હોય, સમભાવ હાય.
તે-મિશ્રપણું અંતમુહૂર્ત પ્રમાણ હેય. દષ્ટાંત કહે છે, કે
જેમ-અન્ન ઉપર નાળિયેરદ્વીપના મનુષ્યને રાગ પણ ન હાય, અને દ્વેષ પણ ન હોય. કેમકે-તે મનુષ્ય અને દીઠું - સાંભળ્યું નથી, તે માટે એ મિશ્રમેહનીય કહીએ.
જિનપ્રણીત ધમ્મ થકી વિપરીત મતિ હોય–શુદ્ધ ધર્મ સર્વથા રુચે નહીં, તે–મિથ્યાત્વ મેહનીય કહીએ.
એ ત્રણ દર્શન મેહનીય કહ્યા. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org