Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ચારિત્રમેહનીય કર્મ ૧૬ કષાય ચારિત્રમેહનીય કર્મઃ सोलस-कसाय-नव-नो-कसाय दु-विह चरित्त-मोहणिों । अण-अपच्चकखाणा पच्चकखाणा य संजलणा ॥१७॥
શબ્દાથ–સેલસ-કસાયકસેળ કષાય. નવ–ને કસાય નવ નિકષાય. દુ-વિહં=બે પ્રકારે. ચરિત્ત-મેહણિ–ચારિત્ર મેહનીય. અણુઅપચફખાણું-અનંતાનુબંધીયઃ અપ્રત્યાખ્યાનીય. પચ્ચકખાણ=પ્રત્યાખ્યાનાવરણીય. સંજલણુ-સંજવલન ૧ળા
ગાથાર્થ સેળ કષાય અને નવ નોકષાયો વડે બે પ્રકારનું ચારિત્રમેહનીય કર્મ છે. અનતાનુબંધીઃ અપ્રત્યાખ્યાનીયો પ્રત્યાખ્યાની અને સંજવલનેવાલા હવે ચારિત્ર મેહનીય બે ભેદે છે – કષાય મેહનીય ૧ઃ નોકષાય મેહનીય ૨૯ તેમાં કષાય મેહનીય ૧૦ ભેદે છે. અને નેકષાય મેહનીય નવ ભેદે છે. કષાય તે નહિ, પણ કષાયને ઉપજાવે, કષાયના સહચારી, કષાયને પ્રેરક, કષાયપણે પરિણમે, તે માટે કષાય કહીએ.
અનતા સંસારના અનુબંધિ–મિથ્યાત્વને ઉદય કરે. તેઅનતાનુબંધીય ચાર કષાય ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org