Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
હાડ ઉપર વીટાઈ રહ્યો હોય તે.
અને વજ: તે ખીલી: બે હાડ અને બે પાટાને ભેદીને રહે એવી:
અને બે પાસે મકટબંધ હોય, તે-નારાચ કહીએ.
જેમ મર્કટ તે-વાનરનું બાળકઃ માતાને હૈયે વળગી રહે, તે-મર્કટબંધ.
એ સંઘયણ તે–દારિક શરીરને વિષે જ હોય, વૈકિય અને આહારક શરીરે ન હોય.
ગર્ભજ તિર્યચ–અને મનુષ્યને છ સંઘયણ હોય. અને વિકલેદ્રિયને છેવટતું સંઘયણજ હેય, અને એકે દ્રિય અસંઘયણ હોય. ૩૯ છે
છ સંસ્થાન અને પાંચ વર્ણ: सम-चउरसं निग्गोह-साइ-खुज्जाइ वामणं हुड । संठाणा. वण्णा किण्ह-नील-लोहिअ-हलिद्द-सिआ ॥४०॥
શબ્દાર્થ–સમચઉરસં=સમચતુરઃ નિગેહસાઈ–બુજ જાઈ ધપરિમંડળ; સાદિ; મુજ; વામણું વામન, હેડ =હંડક, સુઠાણું=સંસ્થાને. વણા=વર્ષે કિણહ-નીલ-લેહિઅ–હલિકૂદ-સિઆ=કાળે; લીલેઃ લાલ, પીળે અને પેળે; એ સર્વ. ૪૦
ગાથાર્થ : સમચતુરઃ ન્યોધપરિમડળ સાદિ કુંજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org