SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ હાડ ઉપર વીટાઈ રહ્યો હોય તે. અને વજ: તે ખીલી: બે હાડ અને બે પાટાને ભેદીને રહે એવી: અને બે પાસે મકટબંધ હોય, તે-નારાચ કહીએ. જેમ મર્કટ તે-વાનરનું બાળકઃ માતાને હૈયે વળગી રહે, તે-મર્કટબંધ. એ સંઘયણ તે–દારિક શરીરને વિષે જ હોય, વૈકિય અને આહારક શરીરે ન હોય. ગર્ભજ તિર્યચ–અને મનુષ્યને છ સંઘયણ હોય. અને વિકલેદ્રિયને છેવટતું સંઘયણજ હેય, અને એકે દ્રિય અસંઘયણ હોય. ૩૯ છે છ સંસ્થાન અને પાંચ વર્ણ: सम-चउरसं निग्गोह-साइ-खुज्जाइ वामणं हुड । संठाणा. वण्णा किण्ह-नील-लोहिअ-हलिद्द-सिआ ॥४०॥ શબ્દાર્થ–સમચઉરસં=સમચતુરઃ નિગેહસાઈ–બુજ જાઈ ધપરિમંડળ; સાદિ; મુજ; વામણું વામન, હેડ =હંડક, સુઠાણું=સંસ્થાને. વણા=વર્ષે કિણહ-નીલ-લેહિઅ–હલિકૂદ-સિઆ=કાળે; લીલેઃ લાલ, પીળે અને પેળે; એ સર્વ. ૪૦ ગાથાર્થ : સમચતુરઃ ન્યોધપરિમડળ સાદિ કુંજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy