SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વામનઃ અને હડકઃ સંસ્થાનો છે. કાળે લીલા લાલ પીળે અને ધોળે વહેંરંગે છે. કે ૪૦ છે હવે સસ્થાન કહે છે – શરીરને આકાર તે–સંસ્થાન કહીએ. ત્યાં–પર્યકાસને-બે ઢીંચણનું અંતર ૧. મણા ખભા અને ડાબા ઢીંચણનું અંતર રઃ ડાબા ખભા અને જમણા ઢીંચણનું અંતર ૩: લાંઠીના મધ્ય અને નિલાડ નું અંતર ૪: એ ચારે હસે સરખું અને સર્વાગે સુંદર હય, તે– સમચતુરન્સ સંસ્થાન કહીએ ૧ઃ નાભિ ઉપર સંપૂર્ણ સુંદર અવયવ હોય, અને હેઠે હીના– ધિક હય, તે-ન્યગ્રોધ પરિમડી ૨૪ નાભિથી નીચે સંપૂર્ણ અવયવ હેય, અને ઉપર હીના ધિક હોય, તેસાદિ ૩: હાથઃ પગઃ મસ્તક અને ગ્રીવા (ડાક) સુલક્ષણ હોય, અને હદયઃ પેટઃ લક્ષણ હીન હોય, તેકુજ : હદય તથા પિટઃ સુલક્ષણ અને હાથ પગઃ શિર અને શ્રીવાઃ કુલક્ષણ હોય, તેવામન પર સર્વ અંગોપાંગે કુલક્ષણહીનાધિક હોય, તેનું સંસ્થાન ૬ . ભા. ૧-૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy