SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે પાટેઃ વજ એટલે કીલિકા-ખીલી. નારાચ એટલે બને ય તરફ મર્કટબંધ-(સમજવા) આ (સંઘયણે) દારિક શરીરમાં હોય છે, ૩૯ હવે સંઘયણ કહે છે – અરિહાડને નિચય-રચનાવિશેષ અર્થાત્ શરીરના હાડનું દઢપણું તે-સંઘયણ કહીએ. તે-સંઘયણ છ ભેટે છે, તે કહે છે – હાડની સંધિ. નારાચ=તે મર્કટબંધઃ તે ઉપરે ઋષભ તે-હાડને પાટે, તે ઉપર તે ત્રણેયને ભેદે વિધે) એ વા. તે–ખીલે, એ ત્રણે ય યુક્ત હેય, તે વજહષભનારાચ સંઘયણ કહીએ ૧૯ તેમ-નારાચઃ તે=મર્ક ટબંધ, તે ઉપર-ઋષભ તે=પાટેક હેય, પણ ખીલી ન હોય તે-ઋષભનારા સંઘયણ ૨ કેવળ, મકટબંધ જ હોય, પણ પાર્ટી અને ખીલી ન હોય, તેનારાચઃ ૩ઃ એક પાસે મર્કટબંધઃ હોય, બીજે છેડે પાધરું હાડઃ હોય, તે-અદ્ધનારાચસંઘયણ ૪૪ ૩૮ વચ્ચે ખીલી જ હોય, મર્કટબંધ પણ ન હોય, તેકાલિકા સંઘયણ પ. બે પાસે હાડોહાડ અડી રહ્યાં હોય, તે-છેવટું સઘણુ૬ઃ ઈહાં-સઘયણ વિષે ઋષભઃ તે=પાટો કહીએ બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy