Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ત્રસષકઃ તે ત્રસ ૧: બાદર ૨ પર્યાપ્ત ૩: પ્રત્યેક કર સ્થિર છે અને શુભ ૬ઃ ઈત્યાદિક.
આ અને અનેરી પણ વિભાષા–પરિભાષા-વિશેષસંજ્ઞા, જે આગળ સૂત્રમાણે પ્રકૃતિનું નામ કહેશે તે થકી માંડીને તેટલી સંખ્યાવાળી પ્રકૃતિઓની વિભાષા-સંજ્ઞા જાણવી રહ્યા
દરેક પિંડપ્રકૃતિના પેટા ભેરેની મળી કુલ ૬૫ની સંખ્યા. રૂ-ગાઉ ૩ વામણો ૧૩-gr-૫-તિ-iT-Fર-છે-છા ઈ-ટુw-gr-S૬ વહુજ રૂમ ઉત્તર-એક પણ રૂમ
શબ્દાર્થ–ગ-આઈણુગતિ વગેરેના ચઉ–પણપણુ-તિ-પશુ-પંચ-છ-છ =ચાર પાંચ પાંચઃ ત્રણ પાંચ પાંચ છ છ પણુ–દુગ–પણુ-ટુ-ચઉ–દુગ=પાંચ બે પાંચ: આઠ: ચાર : ઇઅએ પ્રમાણે ઉત્તરલેય-પણુ–સી–ઉત્તર ભેદોની પાંસઠ સંખ્યા ૩૦
ગાથાથ ગતિ આદિના તે અનુક્રમે-ચાર પાંચ પાંચ ત્રણ પાંચ પાંચ છ છઃ પાંચ બે પાંચ આઠ: ચાર અને બે-એ પ્રકારે પાંસઠ ઉત્તરભેદ છે. ૩૦ હવે નામકના ૯૩ ભેદ કહે છે–તેમાં– ગત્યાદિક ૧૪ પિંડ પ્રકૃતિના અનુક્રમે ઉત્તર ભેદ કહે છે. ગતિ ચાર ભેદે
ઉપાંગ ત્રણ લે. જાતિ પાંચ ભેદે
બંધન પાંચ જે. શરીર પાંચ ભેદે. સઘાતન પાંચ ભેદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org