Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૪૧.
ગાથાર્થ ચક્ષુ= આંખ અચધુ =બાકીની ઈદ્રિયેઃ અવધિ અને કેવળઃ વડે સામાન્ય જ્ઞાન, તે અહી દશન.. તેનું આવરણ તે ચાર પ્રકારે છે. ૧૦ દૃષ્ટિ આંખે કરીને દેખવું, તે ચક્ષુર્દશન કહિયે ૧.
શેષ ચાર ઈદ્રિય અને મન: તેણે કરી જાણવું: દેખવું, તે–અચસુર્દશન ૨. " અવધિદર્શન ૩.
કેવળદર્શન ૪. ઈહિ–પ્રવચને–સિદ્ધાંતમાં સામા પગ, તેસામાન્યપણે દેખવું તે દશન કહીયે. અને વિશેષેપગ; તે–વિશેષપણે જાણવું, તે જ્ઞાન કહીયે.
છદ્મસ્થને પ્રથમ સામાન્યપયોગી–દશન હોય, અને પછી વિશેષેપગી– જ્ઞાન હેય.
અને કેવળીને પ્રથમ-પહેલે સમયે કેવળજ્ઞાન હોય, અને બીજે સમયે કેવળદર્શન હોય. તે દર્શનને આવરે–આચ્છાદેઢિાંકે), તે તદાવરણ કર્મકહિયે. જે ચક્ષુદર્શનને આવરે, તે–ચકુર્દશનાવરણ ૧ અચક્ષદર્શનને આવરે, તે–અચક્ષદશનાવરણ ર. અવધિદર્શનને આવરે, તે-અવધિદર્શનાવરણ ૩. કેવળદર્શનને આવરે, તે-કેવલદશનાવરણ કર્મ કહિએ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org