SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ટ एसिं जं आवरणं पडुव्व चक्खुस्स तं तया-ऽऽवरणं । दसण-चउ पण-निद्दा वित्ति-समं दसणा-ऽऽवरणं ॥९॥ શબ્દાર્થ—એસિં=એ જ્ઞાનેનું જં=જે. આવરણું =આચ્છાદન. પડુરવ=પાટાની પેઠે. ચખુસ આંખના. તંતે તયાડડવરણુંજોનું આવરણ દસમુચઉદર્શનવરણય ચાર. પણ-નિદા=પાંચ નિદ્રા. વિત્તિ-સમંત્ર પિળી આ-પહેરેગીર જેવું. દસણુડલવરણું=દર્શનાવરણીય કમ ૯. ગાથાર્થ. ચક્ષના પાટાની પેઠે એ જ્ઞાનેનું જે આચ્છા દનઃ તે-તે આવરણ કર્મ છે. ચાર દર્શન અને પાંચ નિદ્રા છે. દર્શનાવરણીયકર્મ પ્રતિહારી જેવું છે. હાલ હવે જ્ઞાનાવરણીય કમ્મ: તે શું કહીએ? તે કહે છે – એ પાંચ જ્ઞાનનાં જે આવરણ, તેને જ્ઞાનાવરણીય કહીએ. આવરણ તે આંખના પાટાની પેરે. જેમ આંખે પાટે બચ્ચે કાંઈ સુઝે નહિ. તેમ-અતિજ્ઞાનનાં આવરણ આડાં આવે, તેથી મતિ ઉપજે નહિ; તે-મતિજ્ઞાનાવરણીય કહીએ. ૧, શ્રુતજ્ઞાનનાં આવરણ આડાં છતે શ્રુત આવડે નહિ, તે-શ્રુતજ્ઞાનાવરણીય કહીએ. ૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy