________________
तत्रोत्तरम्
જેમ અતિઘનપટલમાંહે રહા સૂર્યને પ્રકાશ કટકુયાવરવિવારે પેઠે થકે ઘટાદિક પ્રકાશે, તેમ-કેવળજ્ઞાનાવરણ છતે મત્યાવરણાદિકને ક્ષપશમે કાંઈક પ્રકાશ કરે, તે અત્યાદિક શાન કહેવાય.
અને સર્વાવરણ ટળે, તે સૂર્યની પરે કેવળજ્ઞાન જ કહેવાય, પણ અનેરાં જ્ઞાન ન કહેવાય. હવે તે કેવળજ્ઞાની–
દ્રવ્ય થી – કેવળજ્ઞાની રૂપી-અરૂપી સર્વ દ્રવ્ય જાણે દેખે. ક્ષેત્ર થકી–– કેવળજ્ઞાની લેકર અલેકઃ સર્વ ક્ષેત્ર જાણે દેખે. કાળ થકી --
કેવળજ્ઞાની સર્વ અતીતઃ અનાગત: વર્તમાન કાળ સમકાળે: જાણે છે. * ભાવ થકી– કેવળશાનઃ સર્વ જીવઃ અજવાના સર્વ ભાવ જાણે દેખે.
એ પ્રકારે કેવળજ્ઞાનનું સ્વરૂપ કહ્યું.
એ પાંચ જ્ઞાનના ભેદ કહ્યા. ૮ દષ્ટાંત પૂર્વક જ્ઞાનાવરણીય કર્મ અને રજુ
નવ દર્શનાવરણીય કર્મ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org