________________
હ૭
સર્વ-દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળ: ભાવ: સમકાળે સામટું ગ્રહેજાણેદેખે તે માટે સહુને સરખું હાય.
सकलं वा केवलम्, तत्प्रथमतयैव निःशेष-तदावरणविगमतः संपूर्णोत्पत्ते, असाधारणं वा केवलम् , अनन्यसदृशत्वात् , अनन्तं वा केवलम्, ज्ञेयाऽनन्तत्वाद, अनन्तकालावस्थायित्वाद्वा, निर्व्याघात वा केवलम्, लोकेऽलोके वा प्रसत्तौ व्याघाताभावात्। तथा, केवलम् एकम् , मत्यादिचतुष्करहितत्वात्.
જેમ-સૂર્યાસ્ત છતે ચંદ્રતારકાદીપાદિકઃ પ્રકાશ કરે, તેમ-કેવળજ્ઞાનાવરણે મત્યાદિકના આવરણને ક્ષપશમે જીવાજીવાદિકને કાંઈક પ્રકાશ થાય.
અને સૂર્ય ઉગ્યે, જેમ–ચંદ્રાદિકને પ્રકાશ અંતર્ભત થાય, તેમ કેવળજ્ઞાનાવરણ ટળે. ત્યારે મત્યાદિક સર્વ. જ્ઞાનને પ્રકાશ તેમાં અંતર્ભત થાય.
ત્ર સ્થિતિ જે
“મત્યાદિક પિતાપિતાના આવરણને ક્ષયે શમે પ્રકટ થાય છે, તે સર્વથા ક્ષયે તે અતિવિશુદ્ધ જ થાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org