________________
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
ઉત્તર : નીચેના સંક્ષેપ અથ વાંચેા.
कालमियमाज्ञा ते, हेयोपादेयगोचरा । आश्रवः सर्वथा हेयः उपादेयश्च संवरः ॥ १ ॥
અર્થ: હે પ્રભુ, વીતરાગ જિનેશ્વર દેવ ? આપની ( મેાક્ષમાં પહેાંચાય ત્યાં સુધીની ભલામણુ–સૂચના ) આજ્ઞા = ફરમાન છે કે, આશ્રવ = કમબંધનાં તમામ કારણેા ત્યાગવા ચેાગ્ય છે. અને સ'વર = પાપની આવકના બધાં બારણાં ( સમજીને ) અધ કરવા ચેાગ્ય છે.
પ્રશ્ન : શ્રીજિનેશ્વરની આજ્ઞા સમજતા ન હેાય, અથવા પાળતા ન હાય, તેને ધ થાય જ નહીં ?
ઉત્તર : શ્રીવીતરાગદેવાની આજ્ઞા આવ્યા વિના ધમ થયા નથી, થતા નથી, થવાના નથી.
પ્રશ્ન : તેાપછી આ જગત આખુ ધમ કરે છે તે ખાટું ?
ઉત્તર : હા, લગભગ ખાટું.
જુએ ગુર્જર કવિ આનઘનજી મહરાજ.
ધર્મ ધર્મ કરતા જગ સહુ ફીરે, ધર્મ ન જાણે હા મ, જિનેશ્વર ! ધર્મજિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઇ ન બાંધે હા કર્મ, જિનેશ્વર પ્રા
પ્રશ્ન : તેા પછી દુનિયાના ધર્મો બધા જ ખાટા માનવા ?
ઉત્તર : પિત્તળ અને સુવર્ણ વણુથી સરખા દેખાય છે. ચાંદી અને મેાતીની છીપલી વણુ થી સરખી દેખાય છે. દૂધ અને છાશ વધુથી સરખા દેખાય છે. ઘી અને તેલ વણુથી સરખાં દેખાય છે. ઘેાડા અને ગધેડાનાં ઘણાંખરા અંગેા આકારા સરખા દેખાય છે. તા પણ પડિત પુરુષોએ આ બધાની વચમાં મેટું આંતર માનેલુ' છે. તે જ પ્રમાણે ધ = સત્યધમ અને ધર્માભાસાને સરખા કેમ માની લેવાય ?
પ્રશ્ન : ધના કાઈ પણ અંગા કે અંશે જ્યાં હાય, ત્યાં ધર્મ માનવામાં વાંધા નથી એ વાત સાચી કે નહી ?
ઉત્તર : કઈ સ્ત્રીમાં પરપુરુષસેવનરૂપ, મહાભયકર એક દોષ હાય, અને બીજા અધા જ ગુણા હાય તેા પણ, તે સતી કહેવાય નહીં, આ વાત જેમ ડાહ્યા માણસાને કબૂલ છે જ. વળી કોઈ સતીમાં મન-વચન-કાયાથી પરપુરુષ ત્યાગરૂપ એકજ શીલગુણુ મજબૂત હાય, અને ક્રોધ-કાપણ્ય આદિ વખતે ઘણા દોષો હોય તાપણુ તે સતી જ ગણાય છે.
તેમ આંહી ધર્મની વ્યાખ્યામાં. પ્રમાણિકતા, ઉદારતા, શૂરતા, ધીરતા, ગંભીરતા, આદિ ઘણા ગુણા હાય તાપણુ, વિચાર વાણી અને વનમાં, પ્રાણીમાત્રની દયા આવી ન