________________
નવુ અને જૂતુ
૧૫
તે શાક થયા વિના રહે નહિ. એટલે ગમે તે સાચેસાચી તપસ્યા કરી, કે ગમે તે તપસ્યાને આડમર છેડો.
પ્રાચીનકાળે બ્રાહ્મણના અમુક સપ્રદાય હતે. એમને માથે અમુક કામના ભાર હતે. એ કામ સારી રીતે થઇ શકે તેટલા માટે એમણે અમુક આચાર-અનુષ્ઠાનની વાડ પેાતાની ચારે બાજુએ કરી લીધી હતી. અહું સાવધાન રહીને તે પેાતાના ચિત્તને એ વાડની બહાર જવા દેતા નહિ. સૌ કામને એવી એક ઉપયોગી વાડ હાય છે, તે ખીજા કામને માત્ર વિન્નરૂપ અને. મિઠાઈવાળાની દુકાનમાં વકીલ પોતાના ધધો ચલાવવા જાય તે અને હજાર! વિધ નડયા વિના રહે નહિ, અને વકીલની ઑફિસમાં કોઈ કારણે મિઠાઇવાળા પેાતાના ધંધા ચલાવવા બેસે તે ખુરશી, ટેખલ, કાગળપત્ર ને કમાટમાં હારમધ ગોઠવેલા લા-રિપોર્ટસની ઊભા ઉપર મમતા રાખ્યું એને કેમ ચાલે ?
આજકાલ બ્રાહ્મણનું એ મહત્ત્વ રહ્યું નથી. કેવળ ભણવાભણાવવામાં એ રહ્યા નથી. તે માટે ભાગે ચાકરી કરે છે, તપસ્યા કરતા તે કોઇને આપણે દેખતા નથી. બ્રહ્મણ-અબ્રાહ્મણના કાજમાં કંઈ તફાવત રહ્યા દેખાતા નથી. એવી સ્થિતિમાં બ્રહ્મણ્યની વાડમાં ભરાઈ રહેવામાં કઇ લાશ કે કઈ સવડ કે કઇ સાકતા દેખાતી નથી.
પણ હાલ તે એવુ* થઈ પડયું છે કે, બ્રાહ્મણુધમ માત્ર બ્રાહ્મણુનેજ ગાંધી રાખતે નથી, પણ જે શૂદ્ર કોઇ કાળે શાસ્ત્રના બંધનથી સખ્ત નહેાતા અવાચે, તે કોઈ એક અવસરે એ વાડમાં પેસી બેઠે છે, તેનાથી આજે પણ ત્યાંથી ઉઠી વાડ બહાર નીકળતું નથી.
પૂર્વકાળે બ્રાહ્મણો માત્ર જ્ઞાન અને ધમ માં જ જીવન ગાળતા, તેથી સ્વાભાવિક રીતેજ સમાજસેવાનાં જુદાં જુદાં હલકાં કામના. જો શુદ્રો ઉપર પડયા હતા, અને તેથી તેમના ઉપરનાં આચારવિચારનાં જ વ્રતત્રનાં અનેક પ્રકારનાં મધના ખે’ચી લેઇ તેમને અનેક પ્રકારની સ્વતંત્રતા આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com