________________
નવું અને જાનું
૧૩
જ્યારે નખળેા પડી જાય, થાકયા ઉદ્યમ જ્યારે ઢીલા પડી, જાય, ત્યારે જાતિના નાશ થાય. અમે બહુ યત્ને ભૂંડી વાસનાઓને ક્ષીણ કરી નાખી, ઉદ્યમને બાંધી દઇ સમભાવે આયુનું રક્ષણ કરવાના ઉદ્યોગ કર્યાં હતા.
લાગે છે કે થાડાક લાભ પણ થયા હતા, ઘડીગ્માળના કાંટા જ્યાં આગળ આવીને અટકી પડયે ત્યાં આગળજ ચતુરાઇ કરીને વખતને પણ અટકાવી પાડચે. પૃથ્વીમાંથી જીવનને ઉપાડીને એટલે ઉંચે આકાશમાં મૂકી દીધુ` કે જ્યાં પૃથ્વીની ધૂળ પહોંચી શકે જ નહિ, ને એ જીવન સદાસ દા નિર્દેળ ને નિર્ભય રહે.
પણ લાકમાં એમ એલાય છે કે થાડાક વખત ઉપર પાસેના 'ગલમાંથી એક ચિર’જીવી યાગમગ્ન ચેાગીને કલકત્તામાં આણ્યેા હતેા. ત્યાં ખહુ ઉપદ્રવથી તેની સમાધિ ભાગી ગઈ ને તે મરણ પામ્યા. આપણી જાતિની ચાગનિદ્રા પશુ મહારના લેકે બહુ ઉપદ્રવ કરીને ભાગી નાખી છે. આજે હવે બીજી જાતિઓ અને આપણી જાતિ વચ્ચે આજે તા કશા તફાવત નથી, માત્ર છે તે એ છે કે બહુ દિવસથી બહારના વિષયમાં નિરુદ્યમ રહેવાને આપણા જીવનને અભ્યાસ પડી ગયેા છે. ચેગમાંથી ઉઠીને એકદમ કેટલાહુલમાં માવી પડયા છીએ.
પણ ત્યારે કરવુ શુ' ? ઉભી થયેલી સ્થિતિમાં નિયમને અનુસરીને પડી ગયેલી પ્રથા પ્રમાણે જીવન ખચાવવાના રસ્તા લેવા પડશે. લાંબી જટા ને લાંખા નખ કાપી નાખી નિયમિત ખાનરપાન કરવાં જોઇશે, લગડાં પહેરવાં. જેમશે અને હાથપગ હલાવવા જોઇશે.
પણ અત્યારની સ્થિતિ તે એવી થઇ પડી છે કે આપણે જટાનખ કાપી નાખ્યાં છે, ખરા સસારમાં પ્રવેશ કરીને સમાજના લેાકમાં ભળવા પણ માંડ્યું છે; પણ મનના ભાવ બદલી શકતા નથી. હજી આપણે તે એમ જ કહીએ છીએ કે, આપણા આપદાદા માત્ર હરડેનું સેવન કરતા ને નાગા
ભા. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com