________________
ભારતમાં
ફરતા તેય મોટા ગણાયા છે; ત્યારે આજે આપણે લગડાંલત્તાને, આહારવિહારને, કામકાજને આટલે મેહ શાને? એમ બેલી આપણે પિતી આની પહેલી પાટલી વાળી, ખભે ચાદર ઓઢી, કામકાજ ઉપરને મેહ છેડી બારણાને ઉંબરે બેઠા બેઠા વાયુનું સેવન કરીએ છીએ.
એને આપણને ખ્યાલ નથી કે ચગાસનમાં જે પરમ માનપાત્ર, તે સમાજમાં જંગલીપણું. પ્રાણુ ઉડી જતાં જેમ દેહ અપવિત્ર થાય તેમ ભાવ ન રહેતાં બહારને વેશ પણ તેજ.
તમારા ને અમારા જેવા લોક જેઓ તપસ્યા કરે નહિ, હવિષ્ય ખાય નહિ, બૂટજાં પહેરે, ટ્રામે ચઢે, પાન ચાવતા ચાવતા ઐફિસે-નિશાળે જાય, બધી વાતમાં અનેકાનેક વિચાર કરી જોતાં પણ જેમને માટે ખાતરીથી કહી શકાય નહિ કે એ તે બીજા યાજ્ઞવલ્કય, વસિષ, ગૌતમ, જરકાર, વિશંપાયન કે ભગવાન કૃષ્ણ દ્વૈપાયન હશે કે નહિ; જે બાળકોને વાસ્થખિલ્ય તપસ્વી કહેતાં સુદ્ધાં લેક પાછા પડે નહિ, દિવસમાં ત્રણ વાર સંધ્યાસ્નાન કરી મેંમાં હરડે ઘાલી જેમને ઐફિસે કે કોલેજે કમાઈ કરવા જવું પડે એવા લેક પણ બ્રહ્મચર્યને બેટે ડોળ કરે અને પૃથ્વીની ઉદ્યોગ પરાયણ એવી માન્ય જાતિઓ સામે નાકનાં ટીચકાં ચઢાવી છે, એથી માત્ર તેમની હાંસી જ થાય, એટલું જ નહિ પરંતુ તેમને નુકસાન પણ થાય.
મેટા કામની મેટી વ્યવસ્થા કરવી ઘટે. પહેલવાન લગેટી પહેરી માટી ચેળી છાતી ફુલાવી રસ્તે ચાલે, રસ્તાના લેક વાહવાહ વાહવાહ કરે, તેને કરે છેક બિચારે કાયર અને મેટ્રીક સુધી ભણું આજ પાંચ વર્ષથી બંગાલ સેટરી ઑફિસમાં માત્ર ઉમેદવાર, તેય જે લગેટ પહેરી માટી ચાળે, ઉઠતા બેસતાં તાલ ઠકે અને લેક પૂછે તે જવાબ દે કે અમારા બાબા પહેલવાન, ત્યારે બીજા લોકને ગમે એટલે આનંદ આનંદ થ હશે, પણ એને બંધુબાંધવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com