________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શું સંધિવા થયેા છે ?
સાંધામાં સાજા કયારથી જણાય છે ? કમરમાં બન્ને બાજુએ પીડા છે ? ઉપરથી દરદ નિચું ઉતરતું આવે છે કે શું છાતીમાં કોઇ વખત માર વાગ્યો હતા ? કોઇ વખતે પણ હાથ કરમેડાયા હતા કે પડી
કેમ ?
ગયા હતા?
કોઇ વખત મૂત્રમાં રેતી પડે છે?
શું આંખમાં કાંકરીની પેઠે ખટકે છે? સૂર્ય સામે જોવાથી વધારે દરદ થાય છે? શું ઓછું દેખાય છે ? ઓડકાર કેવા આવે છે ?
ખાધેલુ હજમ થાય છે કેમ ? એડકાર સાથે મેળ આવે છે કે કેમ ? વાછૂટ ખરેાખર થાય છે ? પેટ ચઢે છે?
પાસું ફેરવી શકે છે કે નહીં ? તમે કમરમાંથી આગળ નમી શકેછે કે નહીં? તમારા પગ પેટ સાથે અડાડા,
ડાખા હાથ લાંબે કરી પછી જમણા લાંમા કરો. પેસાબ કર્યાને કેટલો વખત થયા છે? શું પૈસાખ રહી રહીને થાય છે? પ્રમેહ થયા પહેલાં પણ પેસાબનુ દર્દ હતું કે નહી ?
૨૪
|
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રદર રાગ છે અને છે તેા કેવા રંગના ધાતુ વહે છે ?
માંથામાં ધમકારા થાય છે ?
કાનમાં તમરાં ખેલે તેમ જણાય છે? કરાને દાંત આવે છે કે રાક્ષસિયા ? કેટલા દાંત છુટયા છે ?
ગળુ કયારથી પડયું છે. ઉટાંટીયા ક્યારથી થયા છે ?
તમારા પાસમાં રતવા, ઓરી, અભડા, મા તા અને ઉટાંટીઆનાં દરદીએ છે? કરાના વારસાને કાઇને કડમાળ, ભગંદર, મસા, કોઢ, પ્રમેહ, ચાંદી, સંધિવા વગેરે દરદો છે કે નહીં ?
ધાવણ કયારથી મુંકાવ્યું છે? ઝાડામાં સગવગીયા પડે છે કે ? સાપ ક્યારે કરાયો છે ? કરડનાર સાપ કેવા રંગનેા હતા ?
આ પ્રમાણે જે દરદને જે જે સ્વાલા નિદાન માટે લાગુ પડતા હાય તેતે સ્વાલો પુછવા, જેથી પૂર્વરૂપથી અને સ્વરૂપથી અમુક રાગ અમુક કારણથીજ થયા છે અને તે મટશે કે નહીં તે સઘળા ખાખતને આવા અનેક ખરેલ ક્યારથી થઇ છે ? જરૂરી વાલાથી સમજાય છે, માટે બુદ્ધિમાન, નાવણુ નિયમસર અને દુખાવા વગર આવે છે વૈધે આવા પ્રષ્ણાથી રોગને પારખી આષધ કે નહીં ? પ્રયાગ કરવા જેથી અવશ્ય યશ મળે છે.
For Private And Personal Use Only