Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બતાવ્યા છે. અનુરાધા નક્ષત્ર ચાર તારાએ વાળું પૂર્વાષ ઢા નક્ષત્ર ચાર તારાએ વાળું, અને ઉત્તરાષાઢા નક્ષત્ર ચાર તારાઓવાળુ બતાવ્યું છે.
ભાવા —ચારિત્રરૂપ આત્મપરિણામેામાં નિર્માંળત નું નામ જ કષાય છે. કષાયમ હતા ઉદયથી ક્રોધ, માન માયા અને લાભ, એ ચાર કષાયા ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનથી લઈને દસમા ગુણસ્થાન સુધી કષાય વધુ એછા પ્રમાણમાં રહેલ હોય છે. પછીનાં ગુણસ્થાનામાં કાં તેા ચારિત્ર માહનીયના ઉદય રહેતા નથી અથવા તેા ચારિત્ર માહનીય કમાઁ જ નથી રહેતાં, તેથી પછીનાં ગુણસ્થાનામાં કષાય હાતા નથી. ધ્યાન એટલે અન્તર્મુહૂત સુધી ચિત્તની એકાગ્રતા ઉત્તમ સં હનન વાળાએને ચિત્તની તે એકાગ્રતા પ્રશસ્ત રૂપમાં રહે છે. અને તે સિવાયના જીવે
પ્રશસ્ત રૂપે રહે છે. પ્રશસ્ત રૂપ ધ્યાન જ સવર અને નિરાના હેતુ હોય છે, અપ્રશસ્ત ધ્યાન નહી, તેથી ધ્યાનના આ ચાર ભેદ કહેલ છે-આન્ત ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મ ધ્યાન, અને શુકલધ્યાન, ઋત' એટલે દુઃખ. જે થવાને માટે દુ:ખના ઉદ્વેગ અથવા તીવ્રતા નિમિત્ત હોય, અથવા જે ધ્યાન દુઃખમાં જ ઉત્પન્ન થનાર હાય હોય તેનું નામ આત્ત ધ્યાન અથવા દુઃખિત વ્યકિતનું જે ધ્યાન હેાય તે આર્ત્તધ્યાન કહેવાય છે. તે આપ્તધ્યાન ચાર પ્રકારનુ છે. (૧) અપ્રિય વસ્તુ પ્રાપ્ત થતાં તેના વિયેાગને માટે ચિન્તિત રહેવું તે પ્રથમ આર્ત્તધ્યાન છે (૨) પ્રિય વસ્તુના વિચેગ થતા તેની પ્રાપ્તિને માટે સતત ચિન્તા કરવી ને ખીજી આત્તધ્યાન છે. (૩) વેદના થતાં તેને દૂર કરવાને માટે નિરંતર ચિન્તા કરવી તે ત્રીજી આત્ત ધ્યાન છે. (૪) આગામી વિષયની પ્રાપ્તિને માટે નિરતર ચિન્તા કરવી તે ચેાથું આત્તધ્યાન છે. તે આધ્યિાન ચાથા પાંચમાં અને છઠ્ઠા ગુણસ્થાનમાં એટલે કે શરૂઆતથી લઈને છઠ્ઠા ગુણસ્થાન સુધી થાય છે, પણ તેમાંના ચાથેા ભેદ છઠ્ઠા ગુણસ્થાનમાં થતા નથી. દુ:ખની ઉત્પત્તિના મૂળમાં ચાર કારણ છે-(૧) અનિષ્ટ વસ્તુના તચેગ, (૨) ઈષ્ટ વસ્તુના વિયાગ, (૩) પ્રતિકૂલ વેદના અને (૫) લેગલાલસા ને કારણેાને લીધે જ આન્તધ્યાનના એ ચાર ભેદ પડેલ છે. જે બીજા જીવાને રડાવે-કષ્ટ દે, એવાં સૂર દુષ્ટ જીવાનાં પ્રાણીઓનું ઉપમન કરનારાં જે કાઇ કાર્યાં હોય તે સઘળાં રોદ્ર કહેવાય છે. એ રાદ્રરૂપ જે ધ્યાન હોય છે તેને રૌદ્રધ્યાન કહે છે. કહેવાનું તાત્પય એ છે કે જેનું ચિત્ત અતિ કઠોર અને કર હાય છે એવાં જીવતુ' જે ધ્યાન હાય છે તેને
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૪