Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विज्जइ ६) यावत् चरणकरण प्ररूपणा આન્ધાયન્ત્રક્ ચરકરણની પ્રરૂપણા આ અંગમાં આખ્યાત કરવામાં આવી છે, ત્યાં સુધીનાં પાને ગ્રહણ કરવાનાં છે. મે શેં (સમવાયે) ન ણ સમવાય:-આ પ્રકારનું આ સમવાયાંગનું સ્વરૂપ છે. ભાવા—મતિ સનવા ફસ્થાવિ
હે ભદન્ત! સમવાયનું કેવું સ્વરૂપ છે? ઉત્તર-અજીવ જીવ આદિ પદાર્થના જેમાં એક, એ આદિના વિભાગમાં સમાવેશ કરવામાં આવે તે અંગને સમવાય કહે છે, અથવા-આત્માદિક અનેક પ્રકારના પદાર્થ જ્યાં અભિધેયરૂપે મળ્યા હોય, તેને સમવાય કહે છે. આ સમવાયાંગસૂત્રમાં સ્વસમયની પ્રરૂપણા કરવામાં આવી છે, પરસમયની પ્રરૂપણા કરવામાં આવી છે, રૂસમય અને પરસમય. એ બન્નેની પ્રરૂપણા કરવામાં આવી છે. લેક, અલેાક અને લેાકાલેાકની પ્રરૂપણ કરવામાં આવી છે, જીવ, અજીવ અને જીવાજીની પ્રરૂપણા કરવામાં આવી છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે આ અગમાં વિચાર કરવારુપ નિમિત્તને લઇને લેક, અલેાક આદિ વિષયેના સમાવેશ કરાયે છે સ્વસમયને. પરસમવના, લાકના અલેકના આદિ સમસ્ત નિર્દિષ્ટ વિષયાને આ અંગમાં ઊંડાણુથી બરાબર વિચાર કરવામાં આવ્યેા છે. તેથી સઘળા વિષયાને આ અગમાં સમાવેશ થયા છે. તથા સમવાયાંગમાં સમસ્ત પદાર્થાનું કથન કરવાનું અશકય હાવાથી કેટલાક જીવાદિક પદાર્થોના-એક, બે, ત્રણ, ચાર આદિ સંખ્યાથી લઇને સેા સુધી અને કાટાનકોટી સુધી વિચાર કરવામાં આવ્યા છે. આ વિચારણામાં ૧ એકથી લઇરે સૈા સુધી જે વિચારવૃદ્ધિ થઈ છે તે તે અનુક્રમ થતી ગઇ છે. આ પ્રમાણેની વૃદ્ધિને એકાન્તરિક પરિવૃદ્ધિ” કહે છે. સેા સંખયાની ઉપરના જે કાટીકાટી સુધીના પદાથો ના વિચાર કરાયા છે તે વિચારમાં જે વૃદ્ધિ થઈ છે તે અનેકત્તરિક પરિવૃદ્ધિ” છે. તે કમશ થઈ નથી. અક્રમિકરીતે કરવામાં આવી છે. તથા આ સમવાયાંગમાં ગણિપિટકરૂપ દ્વાદશાંગ (બાર અં ગ) નું પર્યાયપરિણામ-અભિધેય આદિ તે તે ધર્માંની ગણના-અથવા તેમના અવયવેનુ પરિમાણ (પ્રમાણ) કહેવામાં આવ્યું છે. તથા આ સમવાયાંગસૂત્રમાં આચારાંગ આદિ બાર ભેદોથી વિસ્તૃત અને જગતના સૂક્ષ્મકેન્દ્રિય જીવાને માટે હિતકારક એવા માનનીય પ્રવચનના સમાવેશ કરાયા છે, એટલે કે દરેક સ્થાન અને દરેક અંગમાં અનેક પ્રકારના વાચકત્વરૂપ વ્યવહારનું કથન કરાયું છે. તથા આ સમવા
6
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૮૧