Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
"असीइ बत्तीसं अठ्ठावीसं तहेववीसं च ।
अट्ठारससोलसगअत्तरमेव वाहलं"।।१॥ छाया-अशीति द्वात्रिंशदष्टाविंशतिस्तथैव विंशतिश्च
अष्टादशषोडशाष्टोत्ता मेव बाहल्यम् ।।१।। જેમકે પહેલી પૃથ્વીની ઉચાઈ એક લાખ એ સી હજાર યોજનની છે, એ જ પ્રમ ણે બીજી પૃથ્વીની ઉંચાઈ એક લાખ બત્રીસ હજાર યોજનની છે, ત્રીજીની એક લાખ અઠયાવીસ હજાર, ચોથીની એક લાખ વીસ હજાર, પાંચમીની એક લાખ અઢાર હજાર, છઠ્ઠીની એક લાખ સેળ હજાર અને સાતમની ઉંચાઈ એક લાખ આઠ હજાર યોજનની છે.
"तीसा य पण्णवीसा पन्नरसद सेव सयसहस्साई।
तिण्णेग पंचूणं पंचेव अणुत्तरा नरगा” ॥२॥ છાયા-ચિંફાશ વિંશતિ: પત્તરશત શત વાળ !
त्रीण्येकं पश्चोनं पञ्चैवानुत्तरा नरकाः ॥२॥ પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ, બીજી પૃથ્વીમાં પચીશ લાખ, ત્રીજી પૃથ્વીમ પંદર લાખ, ચેથી પૃથ્વીમાં દસ લાખ, પાંચમ પૃથ્વીમાં ત્રણ લાખ, છઠ્ઠી પૃથ્વીમાં એક લાખમાં પાંચ ઓછાં, અને સાતમી પૃથ્વીમાં પાંચ નરકાવાસ છે. આ રીતે
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૭૫