Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सवठ्ठसिद्धाणं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता) एवं यावत् विजय_जयन्त जयन्तापराजितसर्वार्थसिद्धानां देवानां कियन्तं काल स्थितिः प्रज्ञप्ताःએ જ રીતે શર્કરામભા આદિ છે પૃથ્વીના નારકોની, તથા ભવનપતિ, વ્ય તર, જ તિષ્કની અને સૌધર્મ આદિ બાર કલ્પના દેવોની, નવગ્રવેયકોના દેવની, તથા વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સવાર્થસિદ્ધના દેવોની સ્થિતિ કેટલા કાળની છે? ઉત્તર—(નવમા ! =જોr mતી સાગરોપમારું કોसेणं तेत्तीस सागरोवमाई) गौतम ! जघन्येन एकत्रिंशत् सागरोपमाणि વર્ષે ત્રાશિત સાવન–હે ગૌતમ! જ ધન્યની અપેક્ષાએ ૩૧ એક્ટીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩૩ તેત્રીસ સાગરોપમની છે. (सबढे अजहण्णमणुक्कोसेणं तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता) सर्वार्थे અનઇચાન્યુઇ ગઢરાત્ સાપનrm સ્થિતિ પ્રતા–તથા સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરોપમની છે. સૂ૧૮૮
ટીકાર્થ--“Rાફવા મતે' રૂત્વાદ્રિ |
હે ભદન્ત! નારકની સ્થિતિ કેટલા કાળની કહી છે? હે ગૌતમ! નારકજીવોની સ્થિતિ જઘન્ય (ઓછામાં ઓછી) દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) ૩૩ તેત્રીસ સાગરેપમની કહી છે હે ભદન્ત ! અપર્યાપ્તક નારકજીવોની સ્થિતિ કેટલા કાળની કહી છે? હે ગૌતમ ! અપર્યાપ્તક નારકોની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની તથા ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંતમુહૂર્તની છે. તેનો ભાવાર્થ એ છે કે નારકજી લબ્ધિની અપેક્ષાએ પર્યાપ્તક જ હોય છે. પણ કરણની અપેક્ષાએ ઉપપાત કાળમાં અમુહૂર્ત સુધી અપર્યાપ્તક રહે છે. પછી પર્યાપ્તક બની જાય છે. તેથી અપર્યાપ્તક કાળની અપેક્ષાએ અપર્યાપ્તક નારકીઓની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ અંતમુહૂની કહી છે. પર્યાપ્તક નારકજીવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષ કરતાં એક અંતમુહૂર્ત જેટલી ન્યૂન અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરોપમ કરતાં અંતમુહૂર્ત જેટલી ઓછી હોય છે. પર્યાપ્તક
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૯૯