Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને તે પ્રકારની પ્રવૃત્તિમાં તેમનું ચિત લીન રહે છે ત્યારે તેઓ પોતાના એજ શરીરસ્થ આભરણમાં પૃવીક યિક એ કેન્દ્રિય જીવરૂપે ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે તેમના તેજસશરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. તથા ઉત્કૃષ્ટ અવગાહના “અરે ગાવ તવાઇ gટવી દિલ્લે મિતે ત્રીજી પૃથ્વીના ચરમાન્ડથી લઈને તિર્યગ્રસ્વયંભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકાન્તપ્રમાણ અને ઉપરની તરફ ઈષ~ાગભારા પૃથ્વી પ્રમાણ થાય છે. આ તેજસ શરીરની અવગાહનાનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–ધારે કે કોઈ અસુરકુમારદેવ કોઈ કાર્યવશાત ત્રીજી પૃથ્વીના નીચેના ચરમાન્તભાગમાં ગયા હોય અને ત્યાં તે પોતાના આયુને ક્ષય થતાં મરણ પામે તે તે સમયે મરણાંતિક સમુદુઘાતથી યુકત તેને તેજસ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના તિય સ્વયંભૂરમણ સમુદ્રની બાોવેદિકાના અન્તભાગ પ્રમાણ થશે. અને જે તે ઉપરના ભાગમાં ઉત્પન્ન થાય તે તેના તજસ શરીરની અવગાહના ઈષતૃપ્રાગૂભારા પૃથ્વીના અન્તભાગ પ્રમાણ થશે. એટલે કે તે ત્યાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રમાણે મારણાંતિક સમુદ્રઘાતથી યુકત બનેલ સ્વનિતકુમાર આદિ ભવન પતિના તેજસ શરીરની અવગાહના સમજવી. તથા વ્ય તર, તિષિક, સૌધર્મ અને ઈશાનક૯૫માંના દેવે જ્યારે મારણાંતિક સમુદ્રઘાતથી યુકત થાય છે ત્યારે તેમના તેજસ શરીરની અવગાહનાનું પ્રમાણ પણ એજ પ્રમાણે સમજી લેવું. પ્રશ્ન–હે ભદંત ! મારણતિ સમુદ્રઘાતને સમયે સનકુમાર કલ્પના દેવ ના તિજસશરીરની અવગાહના કેટલી મોટી હોય છે? ઉત્તર–હે ગૌતમ! વિષ્ક અને બાહલ્યની અપેક્ષા એ તે અવગાહના શરીર પ્રમાણ કહી છે. આયામની અપેક્ષાએ તે જઘન્યની અપેક્ષાએ અંગુલના અસંખ્યા તમાં ભાગ પ્રમાણ કહી છે તે વિષયનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે –
શંકા-સનકુમાર આદિ કલપના દેવે સ્વભવના સ્વભાવથી એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જેમાં ઉત્પન્ન થતાં નથી. બીજા દેવલોક સુધીના દેવો જ તે જવામાં
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૨૪