Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવધિજ્ઞાન કે સ્વરૂપ કાનિરૂપણ
ટીનાથે-મેપ વિસય સંઢાળે” રૂપતિ——(૧) ભેદ, (૨) વિષય, (૩) સંસ્થાન, (૪) આભ્યન્તર, (૫) બાહ્ય, (૬) દેશાધિ (૭) અવધિની વૃદ્ધિ અને હાની, અને (૮) પ્રતિપાતી અને અપ્રતિપાતી એ આઠ અધિકારીને અનુલક્ષીને અવ ધિજ્ઞાનનું પ્રતિપાદન સૂત્રકાર કરશે-અવધિજ્ઞાનના બે ભેદ છે-ભવપ્રત્યય અને રક્ષાયે। પશમિક ભવપ્રત્યય અધિજ્ઞાન દેવા અને નારકીએને હાય છે. ક્ષાપમિક અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચાને થાય છે. અવધિજ્ઞાનને વિષય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારના છે. દ્રવ્યની અપેક્ષાએ અવિજ્ઞાન જધન્યરૂપે ઓછામાં ઓછુ) તેજૅવા અને ભાષાવની અગ્રહણપ્રાયેાગ્ય જે વણાએ છે ત્યાં સુધીના દ્રવ્યને જાણે છે. અને ઉત્કૃષ્ટરૂપે (વધારેમાં વધારે) પરમાણુથી લઈને અનન્ત પ્રદેશવાળા સ્કન્ધા સુધીના સમસ્ત રૂપી દ્રવ્યાને જાણે છે. ક્ષેત્રની અપેક્ષાએ અવધિજ્ઞાન જઘન્યરૂપે અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ ક્ષેત્રને જાણે છે અને ઉત્કૃષ્ટરૂપે અલેાકમા અસંખ્યાત લાકખડાને જોઈ શકે છે. કાળની અપેક્ષાએ અવ. વિજ્ઞાન જધન્યરૂપે આવલિકાના અસંખ્યાતમાં ભાગપ્રમાણ ભૂત અને ભવિષ્યકાળને જાણે છે અને ઉત્કૃષ્ટરૂપે અસખ્યાત ઉત્સર્પિણી કાળને જાણે છે. ભાવની અપેક્ષાએ અવધિજ્ઞાન જઘન્યરૂપે પ્રત્યેક દ્રવ્યનાં વણુ, ગંધ, રસ અને સ્પર્શને જાણે છે અને ઉત્કૃષ્ટરૂપે પ્રત્યેક દ્રવ્યના અસંખ્યાત વર્ણાદિકાને, તથા સર્વે દ્રવ્યેના અનત વર્ણીદિકેાને જાણે છે. સંસ્થાનની અપેક્ષાએ નારકીઓનુ અવધિજ્ઞાન તંત્ર—નાની નૌકા - ના આકારનું હોય છે, ભવનપતિયાનું અવિધજ્ઞાન પલ્યના આકારનું હોય છે. બ્ય તરનું અવધિજ્ઞાન પરહના આકારનું હોય છે, જ્યાતિષ્ઠ દેવાનુ અવધિજ્ઞાન ઝલ્લરી (લર)ના આકારનુ હોય છે. કલ્પાપપાતિકદેવાનું અધિજ્ઞાન મૃદંગમા આકારનું હોય છે. ત્રૈવેયક વિમાનામાનાં દેવાનું અવિધજ્ઞાન કુસુમાવલિમાંથી બનાવેલી શિખરવાળી ચ’ગેરી (ટાપલી)ના આકારનુ હોય છે. અનુત્તર દેવાનુ` અધિજ્ઞાન લેાકનાલીના
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૨૮