Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હતી. તે તીર્થં કરોએ સ્થવિર કલ્પિક આદિરૂપ અન્યલિંગમાં દીક્ષા લીધી ન હતી, ગૃહસ્થરૂપ લિંગમાં પણ તેઓ દીક્ષિત થયા ન હતા, અને શકિયાદિ રૂપ કુલિંગમાં પણ તેઓ દીક્ષિત થયા ન હતા, પણ તેઓ તીર્થંકરરૂપે જ દીક્ષિત થયા હતા. હવે સૂત્રકાર એ બતાવે છે કે કયા તીર્થ કરે કેટલો પરિવાર સહિત દીક્ષા ગ્રહણ કરી હતી–ભગવાન મહાવીરે એકાકી (કેઈ પણ પરિવાર વિના) દીક્ષા ધારણ કરી હતી. પાર્શ્વનાથ ભગવાને તથા મલ્લિનાથ ભગવાને ૩૦૦-૩૦૦ માણસો સાથે દીક્ષા લીધી હતી. ભગવાન વાસુપૂજયે ૬૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી હતી. ઉગ્રવંશ અને ભોગવંશના ચાર હજાર રાજાઓ અને ક્ષત્રિયોના પરિવાર સાથે ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી હતી. તે સિવાયના તીર્થ કરીએ એકેક હજારના પરિવાર સહિત દીક્ષા લીધી હતી. ભગવાન સુમતીનાથે ઉપવાસ કર્યા વિના જ દીક્ષા ધારણ કરી હતી. વાસુપૂજય ભગવાને દીક્ષા અંગીકાર કરી હતી પાશ્વનાથ તથા મહિલનાથ ભગવાને ત્રણ ઉપવાસ કરીને અને બાકીના તીર્થકરોએ બે ઉપવાસ- છટ્ઠ-ની તપસ્યા કરીને દીક્ષા ધારણ કરી હતી સૂઇ ૧૯૮૫ | શબ્દાર્થ –(gg í નકવીસ તિસ્થળu) uતેવાં વસ્તુ ચતુર્વિશરતીર્થરાળ-તે વીસ તીર્થ કરને (મિસ્ત્રી વાયા વીર
થા) પ્રથામિક્ષાવાતા ચતુર્વિાતિ મૂવ-સૌથી પહેલાં ભિક્ષા
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૬૪