Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યારે તેમના તેજસ શરીરની અવગાહના પિતાના સ્થાનથી લઈને નીચે તે શ્રેણિયે પ્રમાણ થાય છે, તથા તેમની ઉત્કૃષ્ટ અવગાહના અધે લૌકિક ગ્રામ પ્રમાણ છે, કારણ કે તેની નીચે તેમના ઉત્પાદનની સભવિતતા નથી. તિર્યગ રૂપમાં તેમના તૈજસ શરીરની અવગાહના મનુષ્યક્ષેત્ર પ્રમાણ છે, કારણ કે તિર્યકરૂપમાં મનુષ્યક્ષેત્રથી આગળ તેમને ઉત્પાદ થતું નથી. જો કે વિદ્યાધર અને વિદ્યાધરીઓ નંદીવર દ્વીપ સુધી જાય છે, અને ત્યાં તેઓ સંભોગ પણ કરે છે. તે પણ મનુષ્યક્ષેત્રમાં મનુષ્ય ગર્ભમાં તેમને ઉત્પાદ થતું નથી. તેથી તિયંગરૂપમાં તેમના શરીરની અવગાહના મનુષ્યક્ષેત્રપ્રમાણ કહી છે. ઉર્વમાં તૈજસશરીરની અવગાહના પોતપોતાના વિમાન સુધી છે. પહેલા વૈવેયકની જેમ બીજાં આઠ ગ્રંયકોના તથા અનુત્તરપપાતિક દેવના તેજસ શરીરની આયામની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના સમજવી. તૈજસ શરીરની જેમ કામણ શરીરની અવગાહના બાબતમાં પણ પૂર્વોકત કથન સમજવુંમાસૂ.૧૮૯
આ પ્રમાણે પ્રાણીઓની અવગાહનાનું વર્ણન કરીને હવે સૂત્રકાર અવધિ જ્ઞાનનું કથન કરે છે--
સાર્થ-મેઘ-વિરાસંદા) એ-વિષા-સંસ્થાનઅવધિજ્ઞાનના ભેદ, અવધિજ્ઞાનને વિષય, અને અવધિજ્ઞાનનું સંસ્થાન, (મમતા) ઉખ્યત્તર:અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્રમાં કયા કયા જીવે છે, (વાહિg) વાહોદ્મઅવ. વિજ્ઞાનના ક્ષેત્રની બહાર કયા કયા જ છે, પર) દેશવધિ-દેશરૂપ અવવિજ્ઞાન, ગોહિ પુરા) અદ્ધિાની-અવધિજ્ઞાનની વૃદ્ધિ અને હાની, તથા
દિવા જેવા વહિવા) તિજાતી ચિવ અતિપતિ-પ્રતિપાતી અવધિજ્ઞાન અને અપ્રતિપાતી અવધિજ્ઞાન તે બધી બાબત કહેવાવી જોઈએ સૂ ૧૯૦
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૨૭