Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. ગર્ભજન્મવાળા-એટલે કે ગર્ભજ-તિર્થં ચ છ છએ સંહનનથી યુકત હોય છે. સં મૂર્છાિમ જન્મવાળા મનુષ્યોને સેવાd સંહનો હોય છે. ગર્ભ જન્મવાળા મનુષ્યોને છએ સહનને હોય છે, ગર્ભ જન્મવાળા તિયું એ પણ છએ સં હનનેવાળાં હોય છે. જેમ અસુરકુમાર દેવો સંહનન વિનાનું હોય છે તેમ ચં તર દેવ, તિષિક દે અને વૈમાનિક દેવે પણ સંહનન વિનાના હોય છે.
પ્રન–હે ગૌતમ! સં સ્થાન કેટલા પ્રકારના કહ્યાં છે.?
ઉત્તર– હે ગૌતમ ! સંસ્થાન છ પ્રકારના કહ્યાં છે, તે પ્રકારો આ પ્રમાણે છે(૧) સમચતુરસ સંસ્થાન, (૨) ન્યગ્રોધ પરિમંડલ, સંસ્થાન, (૩) સાદિક સંસ્થાન (૪) વામન સંસ્થાન, (૫) કુન્જક સંસ્થાન અને (૬) હેડક સંસ્થાન.
પ્રશ્નહે ભદ ત ! નારકીજીને કેવું સંસ્થાન હોય છે? ઉત્તર–- હે ગૌતમ ! નારકી જીવોને હંડક સંસ્થાન હોય છે. પ્રશ્ન–હે ભદંત! અસુરકુમાર દેવને કેવું સંસ્થાન હોય છે?
ઉત્તર– ગૌતમ! અસુરકુમાર દેવને સમયસુરસ્ત્ર સંસ્થાન હોય છે. એ જ પ્રમાણે સ્વનિતકુમાર સુધીના નવ ભવનપતિ દેવે પણ સમચતુરસ્ત્ર સં સ્થાનવાળા હોય છે. પૃથ્વીકાયિક જીવ મસુરના જેવાં સંસ્થાનવાળાં હોય છે. અપૂકાયિક જીવે પાણીનાં ફેરા જેવાં સંસ્થાનવાળાં હોય છે; તેજસ્કાયિક જીવ સૂચિકલાપ (ભારા) ના જેવાં સંસ્થાનવાળાં હોય છે, વાયુકાયિક જીવો પતાકાના જેવાં સંસ્થાનવાળાં હોય છે. વપતિકાયિક જીવોને કોઈ નિયત સંસ્થાન (આકાર) હેતું નથી, તેથી તેમને અનેક સંસ્થાનવાળા કહે છે. કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય છે અને સંમૂર્ણિમ પંચેન્દ્રિયતિ ચ છ હુડકસ સ્થાનવાળા હોય છે. ગર્ભજ જન્મવાળાં તિર્યો ચ છએ સંસ્થાનોથી યુકત હોય છે. તે મૂર્છાિમ જન્મવાળા મનુષ્ય હુંડક સંસ્થાનવાળા હોય છે. ગર્ભજનમવાળા મનુષ્ય છએ સંસ્થાનેથી યુકત હોય છે. વ્યંતરદેવ,
તિષિક દેવ અને વિમાનિક દેવે પણ અસુરકુમાર દેવની જેમ સમચતુરસ્ત્રસંસ્થાન વાળા હોય છે. સૂ. ૧૯૩
શ્રી સમવાયાંગ સૂત્ર
४४८