Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કાતિ સમાન છે. તેઓ સામાન્ય રજથી રહિત છે. ઉડીને આવતી રજથી પણ રહિત છે, નિર્મળ છે, વિતિમિર-કૃત્રિમ અંધકારથી રહિત છે અને સ્વાભાવિક અંધકારથી પણ રહિત છે. તે વિમાને કર્કેતન આદિ રત્નથી શોભી રહ્યાં છે, આકાશ અને ટિક સમાન નિર્મળ છે. –મુલાયમ-સુંવાળાં છે. ખરસાણના પથ્થર વડે ઘસ્યા હોય એવાં ચળકતાં છે, પૃg-ઘણું કોમળ અને સુંવાળાં છે. પ્રમાણમાં એક સરખાં છે, ઊંચા નીચા ભાગવાળાં નથી. નિષ્પક– કીચડ રહિત છે. આવરણ કે ઉપધાત રહિત કાન્તિવાળા છે સમા–પ્રભાયુકત છે, વીજ-કિરણોથી યુકત છે, નો -પ્રકાશયુક્ત છે. પ્રાસ દીય છે, દર્શનીય છે, અભિરૂપ છે, અને પ્રતિરૂપ છે. આ પદના અર્થ આગળના સૂત્રોના વ્યાખ્યાનમાં આવી ગયા છે તે ત્યાંથી જોઈ લેવા.
હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે પ્રત્યેક દેવકમાં કેટલા વિમાનાવાસ છે?
હે ભદન્ત ! સૌધર્મક૯૫માં કેટલા વિમાનાવાસ છે? ઉત્તર– ગૌતમ ! સૌધર્મક૫માં ૩૨ બત્રીસ લાખ વિમાનાવાસ કહ્યા છે. એ જ પ્રમાણે ઈશાન આદિ કપિમાં અનુક્રમે ૨૮ અઠયાવીસ લાખ. ૧૨ બાર લાખ, ૮ આઠ લાખ, ૪ ચાર લાખ, ૫૦ પચાસ હજાર, ૪૦ ચાલીસ હજાર, છ હજાર, આનત અને પ્રાણતમાં મળી ૪૦૦ ચારસો અને આરણ-અર્ચ્યુતમાં મળી ૩૦૦ ત્રણસો વિમાનાવાસ કહેલા છે. તે બધી વાત વીસરાના ઈત્યાદિ ગાથાઓમાં આવી ગઈ છે. તથા સૌધર્મક૯૫માંના વિમાનાવાસ જેવું જ વર્ણન ઇશાન આદિ ક૯૫માંના વિમાના વાસોનું પણ સમજવાનું છે. તે સૂ૦ ૧૮૭૫
૧૯૪
સૂત્રકારે નારક આદિ જીનાં સ્થાન તે આગળ કહ્યાં છે પણ તે જીવની સ્થિતિનું વર્ણન કર્યું નથી. તેથી હવે તેમની સ્થિતિનું વર્ણન કરે છે –
શબ્દાર્થ-(રૂથાળે પ્રતિ વર્ષ ર૦ દિ unત્તા ?) નૈયિTri મત્ત! જિયન્ત શારું સ્થિતિ પ્રજ્ઞHT?–હે ભદન્ત! નારકજીવની કેટલા કાળની સ્થિતિ કહી છે? (જામા ! નumi તનવાણHદક્ષારૂં ૩vi
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૯૭