Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમ્યક્દષ્ટિને હોય છે મિથ્યાદષ્ટિને અથવા સમ્યફ઼ેમિથ્યાષ્ટિને હાતુ નથી. એ જ વાતનોયમા ! સમ્માશિક, નો મિષ્ટાટ્ટિી નો સમ્મામિટ્ટિી' આ પદ્મા દ્વ રા ખતાવી છે.
પ્રશ્ન—જો સમ્યકૂદૃષ્ટિને તે આહારક શરીર હોય છે તે સયતસભ્યષ્ટિને કે અસયતસમ્યક્દૃષ્ટિને કે સયતાસયતસમ્યદ્રષ્ટિને હાય છે ? ઉત્તર-હે ગૌતમ ! તે આહારક શરીર સયતને જ હાય છે અસયત જીવાને હાતું નથી અને સયતાસં યત જીવાને પણ હાતુ' નથી. પ્રશ્ન-જો તે આહારક શરીર સયતજીવાને હૈય છે તા કયા સયતને ?-પ્રમત્ત સયતને કે અપ્રમત્ત સયતને હોય છે . ઉત્તર ! હે ગૌતમ! પ્રમત્ત સયતને જ હાય છે અપ્રમત્ત સયતને હાતું નથી. પ્રશ્ન- જો તે પ્રમત્ત સયતને હાય છે તેા કયા પ્રમત્ત સયતને-ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્તસયતને કે જે ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સયત નથી તેને હાય છે ? ઉત્તર-હે ગૌતમ ! જે ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્ત સંયંત હાય છે તેને જ આહારક શરીર હોય છે, અવૃદ્ધિપ્રપ્ત પ્રમત્ત સયતને હાતુ નથી ઋદ્ધિપ્રાપ્ત એટલે ચૌદપૂર્વાધારી સમજવાનુ છે. અહીં' આ કથન ટૂંકાણમાં કર્યું છે. તે આ વિષયમાં બીજી જે વકતવ્ય હાય તેના સંબંધ પણ સમજી લેવે જોઈએ તે આહારક શરીર સમચતુરહ્મસંસ્થાનવાળુ હોય છે હે ભદન્ત ! આહારક શરીરની અવગાહના કેટલી કહી છે? જવાબ-હે ગૌતમ ! આ આહારક શરીરની જઘન્ય અવગાહના એક રભિપ્રમાણથી ઘેાડી આછી છે. એટલે કે મુઠ્ઠીવાળેલા હાથના પ્રમાણની અને ઉત્કૃષ્ટ અવગાહના પણ રત્નિપ્રમાણ છે. પ્રશ્ન-ડે ભદન્ત ! તેજસ શરીર કેટલા પ્રકારનુ` કહ્યું છે ? હે ગૌતમ ! તેજસ શરીર પાંચ પ્રકારનુ કહ્યુ` છે. તે પાંચ પ્રકારો આ પ્રમાણે છે-એકેન્દ્રિય તૈજસ શરીર, દ્વીન્દ્રિય તેજસ શરીર, તેઇન્દ્રિય તૈજસ શરીર, ચૌઈન્દ્રિય તેજસ શરીર અને પાંચેન્દ્રિય તેજસ શરીર, પ્રજ્ઞાપના સૂત્રના ૨૧ એકવીસમાં પદમાં કહ્યા પ્રમાણેનુ' આ સમસ્ત
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૧૯