Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'बेइदियस्स णं भंते ! मारणांतिय समुग्धाएणं समोहयम्स तेयासरीरस्स के મઢારિયા રોજના ?? હે ભદંત ! મારણાંતિક સમુદ્ધાતથી યુકત એવાં દ્રન્દ્રિયજીવના તૈજસશરીરની અવગાહના કેટલી હોય છે? “વા ! सरीरप्पमाणमित्ता विक्खभाहल्लेणं, आयामेणं जहन्नेणं अंगुलस्स असंखे. રમાને ૩ વિના તો હે ગૌતમ ! વિષ્ક અને બાહલ્યની અપેક્ષા અ દ્વાદ્રિયજીવના તૈજસશરીરની અવગાહના શરીર પ્રમાણ જ હોય છે. અને આયા મની અપેક્ષા એ જ ઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. દ્વીન્દ્રિયજવના તજસરારીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ત્યારે થાય છે કે જ્યારે તે અપર્યાપ્ત અને અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ઔદા ક શરીરવાળો થઈને સ્વસમી પવતી પ્રદેશમાં એ કેન્દ્રિય આદિની પર્યાયે ઉપન્ન થાય છે અથવાજે શરીરમાં રહીને જીવ મારણાંતિક સમુદુઘાત કરે છે, તે શરીરમાંથી મારણાતિક સ દુઘાતને કારણે બહાર નીકળેલ તેજસ શરીરની અવગાહના આયામ, વિષ્કભ અને વિસ્તારની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે તે શરીર સહિતના તેજસ શરીરની અવગાહનાનો વિચાર કરાતો નથી નહીં તે ભવનપતિ આદિકની જઘન્ય અવગાહના આગળ જે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ કહી છે તેની વિરૂદ્ધ આ કથન જશે કારણ કે ભવનપતિ આદિકનું શરીર પ્રમાણે સાત આદિ હાથનું કહ્યું છે. તેથી મહાકાયવાળે ઢીદ્રિય જીવ પણ જયારે પોતાના સમીપવતી પ્રદેશમાં એકેન્દ્રિય આદિની પર્યાયે ઉત્પન્ન થાય છે. ત્યારે પણ તેની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે એમ જાણવું, તથા ઉત્કૃષ્ટ અવગાહના તિર્યલોકથી લોકાન્ત જેટલી હોય છે, એટલે કે તિર્યગ્ર લોકથી જેટલો અધેલોકાત અથવા ઉર્વલેકાત છે એટલા પ્રમાણની શરીર અવગાહના થાય છે પ્રશ્ન–ન્દ્રિય જીવને આવડી મોટી અવગાહને કેવી રીતે થાય છે? ઉત્તર -દ્વીજિયજીવ એકેન્દ્રિમાં પણ ઉત્પન્ન થાય છે, અને એકેન્દ્રિયજીવ સકળલેકવ્યાપી છે. તેથી જ્યારે તિર્યશ્લેકમાં રહેલો કઈ દ્વીન્દ્રિયજીવ ઉર્ધ્વ લેકના અન્તમાં અથવા અલોકના અન્તમાં એકેન્દ્રિય પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે ત્યારે મારણાંતિક સમુદ્રઘાતને પ્રભાવે વિનિગત તેજસ શરીરની એટલી મોટી અવગાહના થઈ જાય છે. હીન્દ્રિય આદિ સામાન્ય રીતે તિર્યશ્લેક-સ્થાયી હોય છે તેથી અહીં તિર્યમૂલક ગ્રહણ કરાયેલ છે. નહીં તો જે દ્વીન્દ્રિય જીવો અલેકના એક દેશમાં
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૨૧