Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઔદારિક શરીર કેટલા પ્રકારનુ કહ્યુ છે ? ઉત્તર--હે ગૌતમ ! તે પાંચ પ્રકારનુ કહ્યુ છે-(૧) એકેન્દ્રિયજીવનું ઔદારિક શરીર, એટલે કે જેને એક સ્પર્શેન્દ્રિય જ છે એવા પૃથ્વી, અપ્, તેજ, વાયુ અને વનસ્પતિ આદિ રૂપ જે ઔદારિક શરીર છે તેમને એકેન્દ્રિય ઔદારિક શરીર કહે છે. (૨) સ્પર્શીન અને રસના જેમાં હોય છે એવા ઔદારિક શરીરને દ્વીન્દ્રિય ઔદારિક શરીર કહે છે. (૩) સ્પેન, રસના અને ઘાણ એ ત્રણ ઇન્દ્રિયાથી યુકત ઔદારિક શરીરને તેન્દ્રિય ઔદારિક શરીર કહે છે. (૪) સ્પર્શીન, રસના, પ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રાવાળા ઓદા રક શરીરને ચતુરિન્દ્રિય ઔદારિક શરીર કહે છે. (૫) સ્પČન, રસના, ધ્રાણુ, ચક્ષુ અને કર્ણ એ પાંચ ઇન્દ્રિયાવાળા ઔદારિક શરીરને પૉંચેન્દ્રિય ઔદારિક શરીર કહે છે. તે પ'ચેન્દ્રિય ઔદ્રારિક શરીર એ પ્રકારનું હાય છે–(૧) તિયપ ચેન્દ્રિય ઔદાકિ શરીર અને (૨) મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર તેમાંના નિ`કપ'ચેન્દ્રિય ઔદા કિ શરીરના બે પ્રકાર છે–(1) સમૂચ્છિમ તિય કપ'ચેન્દ્રિય ઔદ્વારિક શરીર અને (૨) ગĆજ તિય કપ ચેન્દ્રિય ઔદારિક શરીર. તેમાં જે સમૂચ્છિમતિક પ ંચેન્દ્રિય ઔદારિક શરીર છે તે તથા ખીજું જે ગજ તિક્રપલેન્દ્રિય ઔદારિક શરીર છે તે જલચર આદિના ભેદથી પાંચ પાંચ પ્રકારનાં છે. મનુષ્યપ'ચેન્દ્રિય ઔદ્યારિક શરીર એ પ્રકારનુ છે-(૧) સ’મૂમિ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર' અહીં’ સુધીના પાઠ યાવત્ પદથી ગ્રહણ કરાયા છે. મવકૃતિયમનુÆ ફત્યાવિ—અને બીજુ ગ વ્યુત્ક્રાન્તિક મનુષ્ય પૉંચેન્દ્રિય ઔદારિક શરીર. પ્રશ્ન-હે ભદન્ત! શરી રની અવગાહના કેટલી મેાટી કહી છે ? ઉત્તર-હે ગૌતમ ઔદારિક શરીરની આછામાં એછી અવગાહના પૃથ્વી આદિની અપેક્ષાએ અ'ગુલના અસ`ખ્યાતમાં ભાગપ્રમાણ છે અને બાદર વનસ્પતિકાયની અપેક્ષાએ એક હજાર યેાજન પ્રમાણથી વધારે છે. જે પ્રમાણે ઔદારિક શરીરની અવગાહનાનું પ્રમાણ કહ્યું છે એ જ પ્રમાણે ઔદારિક સસ્થાન આદિ સમસ્ત વિષયે કે જે ઔદારિક શરીરની સાથે સંબધ રાખે છે, તેમનુ વર્ષોંન પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં પદ્મની મદદથી જાણી લેવું. કારણ કે તેનુ વર્ષોંન ત્યાં કર્યુ છે. તે વિષય ત્યાંથી લઈને યુગલિકાના શરીરની અવગાહના ત્રણ ગાઉની બતાવી છે ત્યાં સુધીના પાસમજી લેવા આ જગ્યાએ વધારે પડતા વિસ્તાર થઈ જવાના ભયથી તેનુ' વિસ્તારથી વર્ણન કર્યુ” નથી.
હે ભદન્ત ! વૈક્રિય શરીર કેટલા પ્રકારનાં કહ્યા છે? હે ગૌતમ ! વૈક્રિય શરીર બે પ્રકારનાં કહ્યાં છે-(૧) એકેન્દ્રિ વૈયિ શરીર અને (૨) પંચેન્દ્રિય વૈક્રિય શરીર
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૧૫