Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કલ્પમાં દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમથી થાડી વધારે છે અને જધન્ય સ્થિતિ એ સાગરાપમથી થાડી વધારે છે. પાંચમા બ્રહ્મલાક કલ્પમાં દેવાની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ દસ સાગરોપમની છે અને જધન્યસ્થિતિ સાત સાગરાપમની છે. છઠ્ઠા લાન્તક દેવલેાકમાં દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૪ ચૌદ સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ દસ સાગરાપમની છે. સાતમા મહાશુક્ર કલ્પમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૦ સાગરોપમની અને જઘન્ય સ્થિતિ ૧૪ સાગરોપમની છે. આઠમાં સહસ્રાર કલ્પમાં ઉત્કૃષ્ટસ્થિતિ ૧૮ અઢાર સાગરોપમનો અને જઘન્યસ્થિતિ ૧૭ સત્તર સાગરાપમની છે. નવમાં આનત દેવલાકમાં દેવાની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૯ એગણીસ સાગરોપમની અને જધન્ય સ્થિતિ ૧૮ સાગરોપમની છે. દસમાં પ્રાણત કલ્પમાં દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ વીસ સાગરાપમની અને જઘન્ય સ્થિતિ ૧૯ ઓગણીસ સાગરોપમની છે. અગિ યારમાં આરણ કલ્પમાં દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૧ એકવીસ સાગરોપમની અને જધન્ય સ્થિતિ ૨૦ વીસ સાગરોપમની છે. બારમાં અચ્યુત કલ્પમાં દેવે ની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ બાવીસ સાગરોપમની અને જઘન્યસ્થિતિ ૨૧ એકવીસ સાગરાપમની છે. તથા નવ ગ્રેવેચકામાંના પહેલા ગ્રેવેયકમાં દેવાની જઘન્યસ્થિતિ ૨૨ ખાવીસ સાગરાપમની છે અને ઉત્કૃષ્ટસ્થિતિ ૨૩ તેવીસ સાગરોપમની છે. ખીજા ગ્રેવેયકમાં દેવાની જધન્ય સ્થિતિ ૨૩ તેવીસ સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૪ ચાવીસ સાગરોપમની
એ જ પ્રમાણે ત્રીજા, ચાથા, પાચમાં, છઠ્ઠા, સાતમાં, આઠમાં, અને નવમાં ગ્રેવેયકમાં દેવેાની જઘન્યસ્થિતિ અનુક્રમે ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ અને ૩૦ સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ સાગરોપમની છે.
તથા હું ગૌતમ ! અનુત્તર વિમાનેામાંના વિજય, વૈજય ત, જયંત અને અપરાજિત, એ ચાર વિમાનામાંના દેવાની જઘન્યસ્થિતિ ૩૨ બત્રીસ સાગરોપમની છે અને ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ તેત્રીસ સાગરોપમની છે. તથા સર્વાસિદ્ધ નામના અનુત્તર વિમાનમાંના દેવાની જઘન્ય તથા ઉત્કૃષ્ટસ્થિતિ૩૩ (તેત્રીસ) સાગરોપમની છેાસૂ ૧૮૮ા
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૦૧