Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધર્માસ્તિકાય, (૨) ધર્મદેશ, (૩) ધર્મપ્રદેશ, (૪) અધર્માસ્તિકાય, (૫) અધર્મદેશ, (૬) અધમ પ્રદેશ, (૭) આકાશાસ્તિકાય, (૮) આકાશદેશ, (૯) આકાશ પ્રદેશ, (૧૦) અર્ધા સમયરૂપી અજીવરાશિ અનેક પ્રકારની છે જેમ કે સ્કન્દ, દેશ, પ્રદેશ, અને પરિમાણ તે ચારે વર્ણ, ગંધ રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા હોય છે. તેમના બે બેના સંયોગથી, બે અને ત્રણના સંયોગથી બીજાં પણ અનેક ભેદ પડે છે. જીવરાશિ બે પ્રકારની છે-(૧) સંસારી જીવરાશિ (૨) મુક્ત જીવરાશિ. તેમાં મુક્ત જીવરાશિના બે ભેદ છે-(૧) અનન્તર અને (૨) પરમ્પરાસિદ્ધ. અનન્તર સિદ્ધ પંદર પ્રકારના છે. પરંપરા સદ્ધ અનેક પ્રકારના છે. સંસારજીવરાશિના એકેનિદ્રય આદિ પાંચ પ્રકાર છે. તેમાંની જે એ કેન્દ્રિય જીવરાશિ છે તે પૃથ્વી આદિના ભેદથી પાંચ પ્રકારની છે. તે પાચે એ કેન્દ્રિય જીના સૂક્ષમ અને બાદર એવા બે પ્રકાર પડે છે. સૂક્ષ્મ અને બાદરના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે બે ભેદ છે એજ રીતે દ્વીન્દ્રિય, તેદ્રિય, અને ચતુરિન્દ્રિય જીવોના પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત બે બે ભેદ પડે છે પંચેન્દ્રિય જીવોના નારકી આદિ ચાર પ્રકાર છે તેમાંના જે નારકી જીવે છે તે રત્નપ્રભાપૃથ્વી આદિના ભેદથી સાત પ્રકારના છે. પંચેન્દ્રિય તિય ચના જળચર,
સ્થળચર અને ખેચર, એવા ત્રણ ભેદ છે. જલચર પંચેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે(૧) મત્સ્ય. (૨) ક૭૫, (૩) ગ્રાહ, (મગર અને (૫) શિશુમાર, મજ્યના લક્ષણમસ્ય આદિ અનેક ભેદ છે. કચ્છપના બે ભેદ છે-(૧) અ થક૭૫ અને (૨) માંસ ક૭૫ ગ્રાહના પાંચ પ્રકાર છે-(૧) દિલિ (૨) વેષ્ટક (૩) મદુગુ (૪) પુલક અને (૫) સીમાકાર. મગરના બે પ્રકાર છે-(૧) શુંડામગર અને (૨) કરિમગર. શિશુ માર એક જ પ્રકારના હોય છે. સ્થળચર તિયચના બે ભેદ છે-(૧) ચોપગાં અને (૨) પરિસર્પ તેમાના ચોપગતિયોના ચાર ભેદ છે (૧) ખરીવાળાં, (૨) બે ખરીવાળાં, ૩) ગંડી પદ અને (૪) સન ખપદ (પગેનહારવાળાં) ઘેડે એક ખરીવાળો, ગાય બે ખરીવાળી, હાથી ગંડી પદવાળે અને સિંહ વગેરે નહેરયુકત પગવાળાં જાનવર છે પરિસર્ષના બે પ્રકાર છે-ઉર પરિસર્પ (૧) અને ભુજ પરિસર્ષ (૨) ઉરઃ પરિસર્પના ચાર પ્રકાર છે-(૧) અહિ (૨) અજગર, (3) આશાલિક અને (૧) મહેરગ તેમ ના અહિ ઉર પરિસર્પના બે ભેદ છે- દર્પીકર અને મુકુલિ. ખેચર તિર્યંચના ચાર પ્રકાર છે(૧)ચમ પક્ષી, (૨)લેમપક્ષી (૩)સમુદ્રપક્ષી અને (૪) વિતતપક્ષી, બગલા, હંસ આદિ પક્ષીઓ ચર્મપક્ષી લોમપક્ષી છે. સમુદ્રપક્ષી દ્વીપાન્તરમાં જ હોય છે. એ બધાં પંચેન્દ્રિય તિર્યંચ છે. મનુષ્યના બે પ્રકાર છે-સંમૂછિમ અને ગર્ભ જ. તેમાંના જે સમુચિછ મ મનુષ્ય હોય છે તેઓ તો નિયમથી જ નપુંસક હોય છે. ગર્ભજ મનુધ્યના ત્રણ પ્રકાર છે-કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અન્તદ્વીપજ છે બધા ત્રણે લિંગવાળા (જાતના) હોય છે. તેમાં કર્મભૂમિયા મનુષ્યના આર્ય અને સ્વેર છ એવા બે
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૭૯