Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુળ પ્રજ્ઞાનિ—તેમાં પદોનું પ્રમાણ છેતાળીસ લાખ એંશી હજારનુ છે. (સત્ત્વા: વવનિ) સંવ્યેયનિ ક્ષ−િતેમાં સખ્યાત અક્ષરા છે. (जाव चरणकरणपरूवणा आघविज्जड़) यावत चरणकरणप्ररूपणाः आख्यायन्तेત્યાંથી લઈ ને ચરણકરણની પ્રરૂપણા સુધીના વિષયની પ્રરૂપણા આ અંગમાં કરી છે. ( से तं अणुत्तरोववाइयदसाओ ) एतास्ता अनुत्तरोपपातिकदशाःઅનુત્તર પપાતિકદશોગનું આવું સ્વરૂપ છે. ાસ. ૧૮૨૫
ટીકા---Â વિ તં અનુત્તરોવવાથત્તાત્રો ? રૂચાતિ ।
હે ભદન્ત ! અનુત્તાપપાતિકદશા સૂત્રનું સ્વરૂપ કેવુ' છે ? ઉત્તર—જેના કરતાં શ્રેષ્ઠ ખીજું કાઈ પણ જન્મ ન હેાય એવા જન્મને અનુત્તર ઉપપાત કહે છે. જેએ અનુત્તરે પપાત પામે છે તેમને અનુત્તરાપપાતિક કહે છે, તે અનુત્તરપપાતિકાની અવસ્થાઓનુ વધુન કરનારાં અધ્યયને જે સૂત્રમાં છે, તે સૂત્રનુ નામ અનુત્તર પપાતિકદશાસૂત્ર' છે. આ સૂત્રમાં અનુત્તરે પપાતિક મુનિયાનાં નગરો, ઉઘાના, ચૈત્યો, વનખ`ડા, રાજા, માતાપિતા, સમવસરણ, ધર્માચાર્ય, ધ કથા, આલેક અને પરલાકની વિશિષ્ટ ઋદ્ધિયા, ભાગપરિયાગ, પ્રત્રજ્યા, શ્રુતાધ્યયન, તપઉપધાન, પર્યા, પ્રતિમાએ-અભિગ્રહવિશેષ, સ’લેખના, ભકતપ્રત્યાખ્યાન, પાદપાપગમન સંથારા, અનુત્તવિમાનામાં જન્મ, ત્યાંથી ચ્યવીને ઉત્તમકુળેામાં જન્મ, પુનઃધિલાભ, અને મેાક્ષની પ્રાપ્તિ, એ બધા વિષયાનુ વર્ણન કર્યુ છે. આ અનુત્તા૫પાતિકદશાંગસૂત્રમાં તીથંકરાના સર્વાંત્કૃષ્ટ મંગળકારી તથા જગતને માટે હિતકારી સમવસરણાનું અને તેમના ૩૪ ચાત્રીસ જિનાતિશેષાનુ, અતિ શયેાનુ વર્ણન કર્યું છે. તથા અન્ય મતવાદીઓને પરાજિત કરવામાં ગન્ધહસ્તિ સમાન હોવાથી શ્રમણગણની અંદર શ્રેષ્ઠ મનાતા તથા સ્થિર કીર્તિ અને સંયમવાળા એટલે કે અવિચળ કીતિ અને સ્થિર સંયમવાળા, તથાપરીષહેાના સૈન્યરૂપ અઢળ પર વિજય મેળવનારા, તથા તપ વડે દૈદીપ્યમાન થતાં, ચારિત્ર, જ્ઞાન, અને સમ્યકત્વથી શાભતા, અનેક પ્રકારના વિસ્તૃત અને પ્રશંસનીય ઉત્તમ ક્ષમાદિ સદૃગુણાવાળા, તથા અણુગારમહી, અણુગારના ગુણેથી ચુકત, તથા ઘણા ઊંચા કુળમાં જન્મેલા, તથા શ્રેષ્ઠ તપસ્યા, વિશિષ્ટજ્ઞાન, અને વિશિષ્ટ મન વચન કાયના
.
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૧૯