Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ખ્યાનેાના સ્વરૂપનું વર્ણ ન કર્યુ છે. તેમાં ૮૪૦૦૦૦ (૮૪ લાખ) પદ છે. (૨૦) વિદ્યાનુપ્રચારપૂર્વ—તેમાં વિદ્યાઓના અનેક અતિશયેનું વર્ણન કર્યું છે. તેમાં એક કરોડ દસ લાખ પદ છે. (૧૨) અવયપૂર્વ-તેમાં જ્ઞાન, તપ અને સંયમયેાગ શુભ ફળદાયી હોય છે. અને અપ્રશસ્ત પ્રમાદ આદિ અશુભફળદાયી હોય છે, એ વિષય સમજાવ્યા છે. (૨૨) પ્રાળયુપૂર્વ-તેમાં આયુ અને પ્રાણેનું તેમના ભેદો સહિત વષઁન કર્યું છે. તથા ખીજા પ્રાણા પણ તેમાં અતાવ્યા છે. તેમાં એક કરોડ અને છપ્પન લાખ પદો છે. (૧૩) શિયાવિશાપૂવૅતેમાં કાયિકી આદિ ક્રિયાઓનુ સંયમ ક્રિયાનું, અને છ દક્રિયાઓનું વિસ્તૃત વષઁન કર્યું' છે. તેમાં ૯ કરોડ પદ છે. (૧૪)જો વિનુમારઅક્ષરનાં બિન્દુની જેમ તે આલાકમાં અથવા શ્રુતલેાકમાં સર્વોત્તમ છે. સમસ્ત અક્ષ રાના સન્નિપાતિ સંખ'ધથી તે પ્રતિ ઋત યુકત છે. તેમાં ૧૨ કરોડ ૫૦ લાખ પદ છે. ઉત્પાદ પૂર્વની દસ વસ્તુએ ચોક્કસ વર્ણનથી પ્રતિબદ્ધ દસ અધ્યયનરૂપ છે, તથા ચાર ચૂલિકાવસ્તુએ છે. ચૂલિકા વસ્તુ એવી ગ્રન્થપતિ છે કે જેમાં દષ્ટિવાદ, પરિક, સૂત્ર, પૂગત અને અધ્યયનમાં નહીં કહેવાયેલા વિષયેાના સંગ્રહ કરાયે છે. તેમાં આવતી જે વસ્તુએ છે તેમને ચૂલિકાવસ્તુએ કહે છે. અગ્રેણીય પૂની ચૌદ વસ્તુ છે. અને ખાર ચૂલિકાવસ્તુએ છે-વી`પ્રવાદ પૂર્વ'ની આઠે વસ્તુએ છે અને આઠ જ ચૂલિકાવસ્તુએ છે.—અરિતનાસ્તિ પ્રવાપૂની ૧૮ વસ્તુએ છે. અને દસ ચૂલિકાવસ્તુ છે. જ્ઞાનપ્રવાદપૂર્વાંની ૧ર વસ્તુ છે. સત્યપ્રવાદપૂર્વની બે વસ્તુઓ છે. આત્મપ્રવાદપૂર્વામી ૧૬ વસ્તુઓ છે, કમ પ્રવાદપૂર્વની ૩૦ વસ્તુએ છે. પ્રત્યાખ્યાનપૂની ૨૦ વસ્તુએ છે. વિદ્યાનુપ્રવાદપૂર્યાંની ૧૫ વસ્તુએ છે. અમધ્યપ્રવાદપૂર્વ ની ૧૨ વસ્તુઓ છે. પ્રાણાયુ પ્રવાદપૂર્વની ૧૩ વસ્તુએ છે. ક્રિયાવિશાલ પૂર્વીની ૩૦ વસ્તુએ છે. લેાકબિન્દુસાર પૂર્વાંની ૨૫ વસ્તુએ છે. આ વિષયને સૂત્રકારે “ટ્સ જોસ'' ઇત્યાદિ ત્રણ ગાથાઓ દ્વારા સંક્ષિપ્તમાં બતાવેલ છે. પૂગતનું આ પ્રકારનું સ્વરૂપ છે.
સ
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૬૧