Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પિસ્તાલીશ ઉદ્દેશનકાળ છે. અને (વળયાહીમં સમુદ્દેસળાજા) સમુદ્દેશનકાળ પણ પિસ્તાળીસ છે, (સંવેગ્નાળિયસયસÆાળિ) સંસ્થેયાનિ તમન્નળિતેમાં બાણુ' લાખ સોળ હજાર પદ છે, (સર્વેના અથવા) ÅÕયાનિ અક્ષરાનિ સં ખ્યાત અક્ષરો છે, (ત્રંગતાગમા) અનતા મા અનતગમ છે, (બાવ ગળતા પાવા) ચાવઅનન્તા ચાઃ-અનંત પર્યાય વગેરે છે. (ä ચરરન પવળા આવિન્નર) ચ ચાર્મ વળા:-શ્રાવ્યાયન્તે આ પ્રકારે આ અંગમાં ચરણ અને કરણની પ્રરૂપણા કરવામાં આવી છે. (સેતેં વાર ખાવું) તાનિ હતાનિ પ્રાવ્યાર્ળાનિ-પ્રશ્નવ્યાકરણ સૂત્રનુ' આવું સ્વરૂપ છે. ાસ. ૧૮૪ા टीकार्य - 'से किं तं पण्हावागरणाई इत्यादि ।
..
ગિણપિટક રૂપ દેશમાં અગનું સ્વરૂપ જાણવાની ઈચ્છાથી સુધર્માસ્વામી જંબૂસ્વામીને પૂછે છે કે હે ભદન્ત ! પ્રશ્નવ્યાકરણનું' સ્વરૂપ કેવુ` છે ? ઉત્તમ-જિજ્ઞાસાના વિષયભૂત પદાર્થો અહીં' પ્રશ્ન શબ્દના વાચ્યાં છે અને તેમના જવાબરૂપે શબ્દો વ્યાકરણ શબ્દના વાચ્યા છે. એ બન્નેના સંબંધથી આ અંગનું નામ પ્રશ્નન્યાકરણ પડયુ છે. અથવા પ્રશ્ન અને વ્યાકરણ, એ બને જે અગમાં છે તે અગને પ્રશ્નવ્યાકરણ કહે છે. આ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ૧૦૮ પ્રશ્નો ૧૦૮ અપ્રશ્નો અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્ના છે. અંગુષ્ઠ, બાહુ વગેરના પ્રશ્નભાવની સાથે સંબંધ રાખતી જે મંત્રવિદ્યા છે. તેમને પ્રશ્ન કહે છે. જે વિદ્યાએ મ’ત્રવિધિ અનુસાર જપવામાં આવે તે વગર પૂછયે જ શુભાશુભનું કથન કરે છે, તેમને અપ્રશ્ન કહે છે. તથા વિદ્યાએ અંગુષ્ઠ આદિના પ્રશ્ના અને અપ્રશ્ના, એ બન્નેની સાથે સંબધિત શુભાશુભનું કથન કરે છે, તેમને પ્રશ્નાપ્રશ્ન કહે છે. એ ત્રણે પ્રકારની ૩૨૪ વિદ્યાએ છે, અને તેમનુ કથન આ અંગમાં કર્યુ છે. તથા સ્તંભન, વશીકરણ, વિદ્વેષણ, ઉચ્ચાટન, દિરૂપ વિદ્યાતિશયાનું, તથા સાધકોની નાગકુમાર, સુપ કુમાર, તથા યક્ષ આદિની સાથે જે વાસ્તવિક વાતચીત થાય છે કે થઇ છે તે બધા વિષયાનુ
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૨૫