Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ સસાર સાગરમાં મગર, ગ્રાહ આદિના જેવા છે. વળી તે અંગમાં એ પણ બતાવ્યુ છે કે તે ભવ્યજીવા કેવી રીતે દેવાયુવૈમાનિક દેવાના આયુષ્યના અધ બાંધે છે, ત્યાં સુરગણુ વિમાનામાં કેવાં કેવાં અનુપમ સુખ ભોગવે છે, અને કાલાન્તરે ત્યાંથી ચવીને આ તિય ગ્લેાકમાં મનુષ્ય ભવ પામીને કેવા પ્રકારનું આયુષ્ય, શરીર. વર્ણ રૂપ–શારીરિક સૌદય, ઉત્તમજાતિ, ઉત્તમકુળ, ઉત્તમજન્મ, આરોગ્ય, ઔત્સત્યાદિક બુદ્ધિ, અપૂર્વ શ્રુતગ્રહણ કરવાની શક્તિરૂપ, મેધાએ બધી બાબતામાં અન્ય લેાકેા કરતા તેઓ વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે. તથા તેમના મિત્રા, પિતા, કાકા આદિ સ્વજન, ધન ધાન્યરૂપ વૈભવ, પુર, અન્તઃપુર, કાશ, કોઠાર, ખલ-સૈન્ય વાહન આદિરૂપ સમૃદ્ધિ એ બધું વિશિષ્ટ પ્રકારનું હેાય છે. વિવિધ મણિ, રત્ન આદિના તે ઢગલે ઢગલા તેમની પાસે હાય છે તથા અનેક પ્રકારના કામ ભેાગે! સાથે સંબંધ રાખતાં વિશિષ્ટ પ્રકારનાં સુખ તેમને મળે છે. ઉપરોક્ત બધા વિષયાનુ વર્ણન ઉત્કૃષ્ટ સુખવિપાક દર્શાવનારાં અધ્યયનેામાં ક" છે. આ રીતે ભગવાન જિનેન્દ્ર દેવે અવિચ્છિન્ન પર પરાથી અનુબદ્ધ થયેલ શુભ અને અશુભ કર્મના વિવિધ વિપાક કે જે સંવેગના કારણરૂપ છે, તેનું આ વિપાકશ્રુતમાં કથન કર્યું છે. પહેલા શ્રુતસ્કંધમાં અશુભ કર્મને અને બીજા શ્રુતસ્કંધમાં શુભ કમેર્માને વિપાક સૂત્રકારે બતાન્યેા છે. આ પ્રકારના વિવિધ પ્રકારના ખીન્ન વિષયાનું પણ આ વિપાકસૂત્રમાં વિસ્તારથી કથન કયુ` છે. આ વિપાકશ્રુનમાં સ ંખ્યાત વાચનાઓ છે, સ`ખ્યાત અનુયાગ દ્વાર છે અને સંગ્રહણીએ વગે૨ે પણ સખ્યાત છે, અગેાની અપેક્ષાએ વિપાકસૂત્ર અગિયારમું અંગ છે, તેમાં વીસ અધ્યયન, વીસ ઉદ્દેશનકાળ અને વીસ સમુદ્રેશનકાળ છે. તેમા સ`ખ્યાત હજાર-૧૮૪૩૨૦૦૦ એક કરાડ ચેારાસી લાખ ખત્રીસ હજાર પદો છે. તેમાં સખ્યાત અક્ષર છે, અનત ગમ છે અને અનંત પર્યાયેા વગેરે છે. આ રીતેઆ અંગમાં ચરણ અને કરણની પ્રરૂપણા કરી છે. વિપાકશ્રુતનું આવું સ્વરૂપ છે સૂ ૧૮૩
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૪૨