Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आधविज्जइ६) एवं चरणकरणप्ररूपणाः आख्यायन्ते-(से तं वियाहे)सा एषा રાધા-આ બધાં પદોના અર્થ આચારાંગસૂત્રનું નિરૂપણ કરતી વખતે આપી દેવામાં આવ્યા છે, તે ત્યાંથી જોઈ લેવા. આ પ્રકારનું વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું સ્વરૂપ છે. સૂ ૧૭૮
ટીકાથ–સે હિં તેં વિચારે ત્યાર-હે ભદન્ત વ્યાખ્યા પ્રાપ્તિ-ભાગવતીસૂત્રનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર-જે સૂત્રમાં અર્થ આપવામાં આવ્યા છે. એટલે કે જેમાં પદાર્થનું સ્વરૂપ વગેરે વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે, તે સૂત્રનું નામ વ્યાખ્યા-વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે. તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ માં સ્વસમયનું (સ્વસિદ્ધાંતનું સ્વરૂપ સમજાવ્યું છે, પરસમયનું સ્વરૂપ સમજાવ્યું છે, અને સ્વસમ્ય તથા પરસમય, બન્નેનું સ્વરૂપ સમજાવ્યું છે. એ જ પ્રમાણે જીવનું, અજીવનું, જીવાજીવવનું, લોકનું, અલકનું અને લોકાલોકનું સ્વરૂપ સમજાવ્યું છે. આ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં -ભગવતીસૂત્રમાં-છત્તીસ સદસ્પHpgયાળ” પુરાં છત્રીસ હજાર વાગરાળ’ વ્યાકરણના અન્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે-સંજો ' બોધદાયક એવા “gવસ્થા તાઈ–વાચ્યાર્થ વિશેષ, અથવા, ભગવાનની પાસેથી ગણધર દ્વારા સાંભળેલ અર્થ, અથવા થત–સૂત્ર અને નિયુકિત આદિ રૂપ અર્થ કે જેમનો “જુor નાથા” ગુણ જ મહાન પ્રયોજન છે, એ અર્થોને “વવાહૂના' ભેદ પ્રભેદ સહિત “હાલ્યા’ શિષ્યના હિત માટે વિનંતિ વિસ્તાર પૂર્વક પ્રતિપાદિત કરાયેલ છે. હવે સૂત્રકાર “કોણે ભગવાનને પ્રશ્નો પૂછયા” એ વિષયને ‘નાવિદ આદિ છઠ્ઠી વિભકિતનાં પદો દ્વારા બતાવે છે. તેઓ કહે છે કે–વિવિધ દેવોએ, નરેન્દ્રોએ, અને રાજષિએ અનેક પ્રકારના પિતાના સંશયોનું નિવારણ કરવાને માટે, ભગવાનને પ્રશ્નો પૂછ્યાં છે, અને તેમનું સમાધાન કરનાર ઉત્તરે “ષિ વિરે મારિયાળ જિનેન્દ્ર ભગવાને વિસ્તારપૂર્વક આપ્યા છે. આ ઉત્તરમાં ‘દવજી, મારિ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો પર, જ્ઞાનાદિક ગુણો પર, ક્ષેત્રરૂપ આકાશદ્રવ્ય પર સમય આદિરૂપ કાળપર, સ્વ પર ભેદભિન્ન ધર્મોપર, અથવા કાળકૃત નપુરાણ આદિ અવસ્થાઓ પર, નિરાંશ અવયવરૂપ પ્રદેશો પર, એક અવસ્થામાંથી બીજી અવસ્થાએ પહોંચવારૂપ પરિણામો પર, આસ્તિકભાવને અતિક્રમ ન કરવારૂપ યથાસ્થિકભાવ પર, સંહિતા આદિ વ્યાખ્યાનના પ્રકારરૂપ અથવા ઉદ્દેશ, નિર્દેશ નિગમન આદિ કારસમૂહરૂપ અનુગમ પર. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ નિક્ષેપ પર, નિગમ, સંગમ આદિના ભેદથી જ્ઞાત અથવા દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિકના ભેદથી, જ્ઞાનનય અને ક્રિયાયના ભેદથી અથવા નિશ્ચયનય અને વ્યવહાર નયના ભેદથી બે ન પર, સકળ આદેશ
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૮૮