Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિષયનો ઉપસ હાર કરતાં કહે છે કે આ પ્રમાણે આ સૂત્રમાં ઉપરોકત બધા વિષયોનું અને એવા જ અન્ય વિષયોનું વિસ્તારથી વર્ણન કરાયું છે. આ અંતકૃતદશા સૂત્રમાં સ ખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગ દ્વાર છે, સંખ્યાત છકે છે, સંખ્યાત લેકો છે સંખ્યાત-નિયુકિતયો છે, સંખ્યાત સંગ્રહણિયો છે અને સંખ્યાત પ્રતિપત્તિ છે. અંગની અપેક્ષાએ તે આઠમું અંગ છે તેમાં એક શ્રુતસ્કંધ છે, પ્રથમ વર્ગની અપેક્ષાએ દસ અધ્યયન છે, આઠવર્ગ છે. દસ ઉદેશનકાળ છે, દસ સમુદેશનકાળ છે, આ કથન પ્રથમ વર્ગને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. તેમાં પદનું પ્રમાણ તેવીસ લાખ ચાલીસ હજાર (૨૩૪૦૦૦૦)નું છે. તેમાં સંખ્યાત અક્ષર કોઈ એક વસ્તુમાં ચિત્તને એકાગ્ર કરવું તેનું નામ ધ્યાન છે” સર્વવિરતિ આદિરૂપ ઉત્તમ સંયમયુકત, અને પરીષહાને જીતનાર મુનિયોને જ્ઞાનાવરણીય, દશના વરણીય, મોહનીય અને અન્તરાય, એ ચાર ઘાતિયાકર્મોનો ક્ષય થતા કેવી રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, તથા તેમણે કેટલાં વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન કર્યું, તથા જે મુનિયે જ્યાં પાદપપગત–પાદપોપગમન સંથારો કરીને તથા જેટલા ભકતનું (કમેનું) અનશન દ્વારા છેદન કરીને અજ્ઞાન તથા મલિનાત્મક કમસમૂહથી રહિત થઇને અન્તકૃત કેવલી થયાં છે. તે બધા વિષયેનું તથા અન્તકૃત કેવલીઓનું આ અંગમાં વર્ણન છે. તે સધળા અન્નકૃત મુનિજન સર્વોત્કૃષ્ટ મોક્ષસુખને પામ્યાં છે. હવે સૂત્રકાર ચેનું, વનખંડનું, રાજાનુ, માતાપિતાનું, સમવસરણનું, ધર્માચાર્યોનું ધર્મ કથાઓનું, આલોક અને પરલેકની વિશિષ્ટ અદ્ધિનું ભોગપરિત્યાગંતુ, પ્રવજ્યાનું, શ્રાધ્યયનનું, વિશિષ્ઠ તપનું, માસિકી આદિના ભેદથી અનેક પ્રકારની પ્રતિમાઓનું એટલે કે બાર પ્રકારની ભિક્ષુપ્રતિમાઓનું વર્ણન કરાયું છે. તથા ક્ષમા, આવ
જુતા, માર્દવ-મૃદુતા, સત્ય સહિતશૌચ-બીજાના દ્રવ્યનું અપહરણ–કરવાથી ઉદ્દભૂત મલિનતાથી રહિત થવું, પૃથ્વીકાય આદિ ૧૭ પ્રકારના સંયમ, મૈથુન પરિત્યાગરૂપ ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, ત્યાગ-આગમોકત વિધિ પ્રમાણે આહારપાણી લાવીને મુનિયોને દેવા, પાંચ સમિતિ, ત્રણ ગુપિતયે, તથા અપ્રમાદયેગ, ઉત્તમ સ્વાધ્યાય અને ધ્યાનમાં લક્ષણ, એ બધા વિષયોનું કથન કર્યું છે. અન્તમુહૂર્ત સુધી
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૧૨