Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેમનું કાષ્ટક નીચે પ્રમ ણે છે
ધમ કથાસ્થિત આખ્યાયિકા આદિકાની સંખ્યા એક અબજ પચીસ કરાડ (૧૨૫૦૦૦૦૦૦૦) નવજ્ઞાતાકત આખ્યાયિકા આદિકાની સંખ્યા એક અબજ એકવીસ કરોડ પચાસ લાખ (૧૨૧૫૦૦૦૦૦૦) ઉપલબ્ધ આખ્યાયિકા આદિકાની સંખ્યા સાડા ત્રણ કરોડ ૩૫૦૦૦૦૦
આ રીતે જ્ઞાતા અને ધમકથાએની એકત્ર આખ્યાયિકા આદિકાની સંખ્યા એ અખજ છેંતાળીસ કરોડ પચાસ લાખ [૨૪૬૫૦૦૦૦૦૦] થાય છે. આ સંખ્યા માંથી એક અબજ એકવીસ કરોડ પચાસ લાખ (૧૨૧૫૦૦૦૦) પુનરુકત આખ્યાયિકા આદિકાનું પ્રમાણ બાદ કરવાથી અપુનરુકત આખ્યાયિકા આદિકાનું પ્રમાણ એક અબજ પચીસ કરાડ (૧૨૫ ૦૦૦૦૦) રહે છે. આ અંગમાં ૨૯ ઉદ્દેશનકાળ છે—પહેલા શ્રુતસ્ક ંધના ૧૯ એગણીસ અને બીજા શ્રુતસ્કંધના ૧૦ દસ એ પ્રમાણે કુલ ૨૯ ઓગણત્રીસ ઉદ્દેશનકાળ છે અને એટલા જ સમુદ્દેશનકાળ છે તેમાં પદોનુ પ્રમાણ પાંચ લાખ છેતેર હજાર (૫૭૬૦૦૦) નું છે. તેમાં સંખ્યાત અક્ષર છે. ચાવવુ પદથી ‘અનંતા ગમા;, અનંતા થવાઃ, પોતાઃ ત્રસા:, અનન્તા સ્થાવરા, શાશ્વતા, ધૃતા, નિયદ્ધાઃ નિષ્ઠાચિતા: બિન-જ્ઞક્ષામાવા બાહ્યાપન્ત, પ્રજ્ઞાવ્યન્ત, પ્રઘ્યતે, ટૂર્યન્ત, નિર્યન્ત, પર્યન્તે, સ યં આત્મા મત્તિ, વં જ્ઞાતામતિ, પુત્રં વિજ્ઞાતા મતિ” આ અનુકત (અકથિત) પદોને સંગ્રહ સમજી લેવાને છે. તે બધાના અથ આચારાંગનું સ્વરૂપનિરૂપણ કરતી વખતે આપી દેવામાં આવ્યા છે. આ પ્રમાણે આ સૂત્રમાં ચરણકરણની પ્રરૂપણા કહેવામાં આવી છે. અહીં બાકીનાં ક્રિયાપદાને પણ ગ્રહણ કરી લેવાનાં છે, અને તેમનાં અર્થ પણ આચારાંગતુ' સ્વરૂપ નિરૂપણ કરતી વખતે આપી દીધા છે. તે ત્યાંથી જોઈ લેવા. જ્ઞાતાધમ કથાંગનું આ પ્રકારનું સ્વરૂપ છે. સૂ. ૧૭૯ના
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૦૧