Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લિમરણથી શરીરને ત્યાગ કરવો તે સર્વોત્કૃષ્ટ ચિત્તસમાધિનું દશમું સ્થાન છે.” સુમેરુ પર્વત મૂળમાં દસ હજાર એજનના વિસ્તાર વાળ કહેલ છે. અરિષ્ટનેમિ અહંત પ્રભુ દસ ધનુષ પ્રમાણ ઊંચાં હતા એ જ પ્રમાણે કૃષ્ણ વાસુદેવ પણ દસ ધનુષ પ્રમાણુ ઊંચા હતા. બલભદ્ર-બલરામની ઊંચાઈ પણ દસ ધનુષ પ્રમાણ હતી. દસ નક્ષત્રને જ્ઞાનની વૃદ્ધિ કરનાર કહેલ છે, તે નક્ષત્રોનાં નામ આ પ્રમાણે છે-મૃગશિર્ષ, આ, પુષ્ય, પૂર્વાફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, મૂલ, અશ્લેષા, હસ્ત અને ચિત્રા. અકર્મભૂમિ જ મનુષ્યના ઉપભોગનાં સાધનો પૂરા પાડવા માટે દસ પ્રકારનાં ક૯પવૃક્ષે આવેલાં હોય છે, તે આ પ્રમાણે છે-(૧) મા તે મજેદાર, પરમ સ્વાદિષ્ટ રસ દેનારાં હોય છે. (૨)તે રત્નની કટોરીઓ તથા સુવ
ના થાળ આદિ પાત્રો દે છે. (૩)દિતાંજ તે મૃદંગ આદિ વાદ્યો દે છે જ તે તેજસ્વી દીવાને પ્રકાશ દેનારાં છે. (૫) તિજ તે અગ્નિના જેવું કાર્ય કરે છે. (૬) ત્રિા તે વિવિધ સુગંધથી ભરપૂર પુછે છે (૭) ત્રિાસ તે મનને અનુકૂળ માઝ ભોજન આપે છે. (૮) અથર તે હાર અર્થહાર, આદિ આભુષણો આપે છે. (૯)જેદાર તે બેંતાલીસ ખંડવાળાં મકાનો આપે છે. અને (૧૦) મનના જાતિનાં કલ્પવૃક્ષ સુંદરમાં સુંદર કીમતી વસ્ત્રો આપે છે. શાસ્ ૨૮
દશવે સમવાય મેં નારકિર્યો કે સ્થિત્યાદિ કાનિરૂપણ
ટીકાથ-સુરે દુલ્યાદિ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની દસ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ કહેલ છે. આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ દસ પત્યે યમની કહી છે. ચોથી પૃથ્વીમાં દસ લાખ નારકાવાસ છે ચોથી પૃથ્વીમાં કેટલાક નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની કહી છે. પાંચમી પથ્વીમાં કેટલાક નારકીઓના જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે અસુરકુમાર દેવામાં કેટલાક દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહી છે. અસુરેન્દ્રો સિવાયના કેટલાક ભવનપતિ દેવેની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની હોય છે. અસુરકુમાર દેવોમાં કેટલાક દેવેની સ્થિતિ દસ પત્યેની હોય છે. બાદર વનસ્પતિ કાયિક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ હજાર વર્ષની હોય છે. વાણ વ્યન્તર દેવામાં કેટલાક દેવની જઘન્ય
સ્થતિ દસ હજાર વર્ષની હોય છે. સૌધર્મ ઇશાન કપમાં કેટલાક દેવેની દસ પલ્યોપમની સ્થિતિ હોય છે. બ્રહ્મલેક કલ્પમાં દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરે
શ્રી સમવાયાંગ સૂત્ર
૬૮