Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચેાથી ચૂલિકામાં પણ એક જ અધ્યયન છે. આ રીતે તે બધાના ઉદ્દેશનકાળના સરવાળેા પચાશી (૮૫) થઈ જાય છે. ધાતકીખંડમાં જ ગૂદ્વીપની અપેક્ષાએ જે એ સુમેરુ પર્યંત છે તેએ બધા પ°તાની અપેક્ષાએ ઊંચાઇમાં પચાશી હજાર (૮૫૦૦૦) ચેાજન થઈ જાય છે. તેમને એક એક હજાર ચેાજન જમીનની અંદર છે અને ચાર્યાશી (૮૪) હજાર યેાજન જમીનની સપાટીથી ઊંચા છે. ૧૩ તેરમાં ચક દ્વીપમાં આવેલ રુચક નામના માંડલિક પર્યંત ઊંચાઇમાં પચાશી (૮૫) હજાર ચેાજનના છે. તે પર્યંત પ્રાકાર (કિલ્લા) ના જેવા છે અને તે પર્યંત રુચક દ્વીપના વિભાગ પાડે છે. તેના નીચેના એક હજાર યેાજન ભાગ જમીનમાં અને અને ખાકીના ૮૪૦૦૦ ચાર્યાશી હજાર ચેાજન પ્રમાણ ભાગ જમીનની સપાટીથી ઊંચો છે. પાંચસે ચેાજન ઊંચી પહેલી મેખલા પર આવેલ નંદનવનના નીચેના અન્તિમ ભાગથી રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ સૌગધિકકાંડ કે જે સૌગધિક રત્નમય છે, અને જે અરકાંડ પછી આઠમે કાંડ છે, તેના નીચેના અન્તિમ ભાગ પચાશી સેા (૮૫૦૦) ચાજન દૂર આવેલા છે. તેનું તાત્પ આ પ્રમાણે છે-મેરુની મેખલા પાંચસેા (૫૦૦) યાજનની છે, અને તેની નીચે આવેલા પ્રત્યેક કાંડ એક એક હજાર ચેાજનના છે. આ રીતે પહેલા કાંડથી આઠમા કાંડ આઠ હજાર(૮૦૦૦)યેાજન દૂર છે. તે બધા અંતરોના સરવાળે ૮૫૦૦ (પચાશી સા) યેાજન થાય છે. પ્રસૂ,૧૨૪ા
છિયાસી સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર છાશી (૮૬) નાં સમવાયેા બતાવે છે—‘સુવિધિમ ાં ગુપ્તત્તમ' હત્યાતિ !
ટીકા સુવિધિનાથ ભગવાન કે જેમનું બીજું નામ પુષ્પદ'ત હતું, તેમના ૮૬ છાંસી ગણુ અને ૮૬ છાંશી જ ગુણધર હતા. સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથના છાંશી સેા (૮૬૦૦) વાદી હતા. શર્કરાપ્રભા નામની ખીજી પૃથ્વીના ખરાબર મધ્યભાગથી બીજા ઘનધિને ભાગ છાંશી હજાર (૮૬૦૦૦) ચેાજનને અંતરે છે. તે અ ંતરનુ પ્રમાણે છે—શર્કરા પૃથ્વીની જાડાઇ એક ૧ લાખ ૩૨ બત્રીસ છે. તેના અર્ધો ભાગ ૬૬૦૦૦ છાસઠ હજાર યાજન થાય છે. ઘનેાધિવાતવલય તેની નીચે વીસ હજાર ચેાજનની જાડાઇમાં છે. તેથી તે બન્ને અંતરના સરવાળા કરવાથી ૮૬૦૦૦ છાસી હજાર ચેાજનનું અંતર આવી જાય છે. ાસ ૧૨પા
નીચેના અન્તિમ સ્પષ્ટીકરણ આ
હજાર ચેાજનની
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૨૩